________________
રઘુપતિગણિ-રૂપવહલભ [૩૪] જૈન ગૂર્જર કવિઓ
સમરે સદગુરૂ સરસ્વતી, ગ્યાંઅક્ષરદાતાર તાસ પ્રસાદે ગ્રંથ રચું, ચોપી ઢાલ રસાલ. સાંજલિજ્યો અતિ હેત ચું, વિકથા વાત નિવાર આલસનીંદ દૂરે તજે, સરસ સુણો અધિકાર. દાન સીલ તપ ભાવના, ચારે સરસ અધિકાર પિણ ઈણ જગ્યા દાનનો, અતિ મોટો ઉપકાર. દાને દલતિ જિમ લહી, ચંદ્રધવલ મહારાય
તિમ વિલિ ધર્મદત્ત ગ્રહપતિ, તે સુણજ્ય ચિત્ત લાય. ૫ અંત - સંવત સતરે અથાસી, અસાઢ મહિને વિમાસી હે
નગર નગીનો નીકે, તિહાં અવિચલ રાજ હીંદૂકો.
ન્યાયે નીત ગુણરાગી મહારાજ ભલે વડભાગી વખતસિંઘજી તિહાં રાજ, વાજે નિત નોબત વાજી લુકાગછ ગુરૂ રાજે, ગુજરાતી અધિક દિવાના જયરાજજી ગચ્છનાયક આચારિજ બહુગુણલાયક તાસ તણે પરભાવે, મુનિ તિલકસિંહ ગુણ ગાવે ચતુર સુણે નરનારી, તિહાં સુણતાં લાગે પ્યારી દેશી રાગ વખાણી, નરનારી અધિક સુહાણી વદિ તેરસ શશિવારે, સંપૂર્ણ કરી અધિકાર ખંડ ચ્યાર દેય સારા, સાંભળતા લાગે પ્યારા હાલ ભણી હેય તીસ, કવિજન-મન અધક જગસ. ૧૩. (૧) પ.સં.૧૧-૧૩, વિ.કે.ભં. નં.૪૪૯૨.
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૮૧-૮૨.] ૧૧૬૪, રઘુપતિગણિ–રૂપવલલભ (બ. વિદ્યાનિધાનશિ.) (૩૯૨૮) વિમલજિન સ્ત, ર.સં.૧૭૮૮ માશુ.૧૩ (૩૯ર૯) ગોડી પાર્શ્વનાથ સ્ત, ત્રણ ર.સં.૧૭૯૨ ચૈત્ર શુ.૧૫ ગુરુ, ૧ આદિ– ધાંગધવલ ગેડી ઘણીજી લે, પરતા-પૂરણહાર છે. અંત – સતરે બાણવૈ સંવતેજી લે, વરદાયક ગુરૂવાર હે,
ચૈત્ર પૂનિમ નિસિ ચાંદણી લે, સપરિવાર શ્રીકાર. ૮ અવસર જાણી આપણોજી લો, મહિર કરી નિતમેવ છે,
નિજસેવક રૂઘનાથનેજી, સુખદાયક ઘા સેવ હ. ૯ ૨ આદિ - ધીંગધવલે મુઝ ધરતા ધ્યાન, આવીયા દરસણ આપ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org