________________
અઢારમી સદી
[૩૧]
ત્રિલોકસિંહ મસાખ શ્રી શાંતિકર સિષ, શ્રી જિનહરષ વૈરાગી – ભ. ૫ તાસ સસ વાચક સુખવધન, કલાનિધાન કહાયાં, તાસ સીસ વાણુરસપદધર, શ્રી દયાસિંધ મુનિરાયા - ભ. ૬ તાસુ ચરણરજકણ સુપાયે, સરસતિ સુનિજરિ પાઈ, - રામવિજ ઉવઝાય એ ચૌપાઈ, વિકાનેર વણાઈ – ભ. ૭ પંડિત ચતુર સાધુ જણ પેરણ, એ ઉદ્યમ ઉપજાયૌ,
એ સંબંધ સુણાવ ગાવ, લ્યૌ સભાગ સવાયી ભ. ૮ (૧) સવગાથા ૪૯૫ ઇતિ શ્રી દાનધર્માનુમોદનાધિકારે ચિત્રસેન પદ્માવતી ચતુઃપદી સમાપ્તાઃ લિખિતા ચ શ્રી તલીયાસર મધ્યે સંવત ૧૮૪૬ વર્ષે મિતી ફાગણ સુદિ ૭ દિને આદીતવારે. જૈન . કૅન્ફરન્સ (૨) સં.૧૮૪૯, રાય ધનપતિસિંહ ભં. અજીમગંજ (નેટિસઝ ઍવું સંસ્કૃત મેન્યુ. વ.૯ કલકત્તા) (૩) સં.૧૮૮૨ મિતિ પ્રથમ શ્રાવણ વદિ ૩ દિને લિખિત ઋષિ ભારમલ્લ અકવાસરે નાગર મળે. પ.સં૨૧૧૫, ગુ. નં.૧૩-૧૨. (૪) પ.સં.૨૧-૧૬, વિ.કે.ભં. નં.૪પ૯૭. (૫) સં.૧૮૫ર દિ.ભા.વ.૬, ૫.સં.૨૦, દાન.પિ.૪૫. (૬) સં.૧૮૨૬ જે.જી.પ વાકાનેર મધ્યે વિનયચંદ લિ. પ.સં.૨૪, વર્ધમાન પ.૧૦ નં.૬ર. (૭) ૫.સં.૨૮, દાન. પિ.૮૦ નં.૧૯૭૫. (૩૯ર૩) આબુ યાત્રા સ્ત, ૨.સં.૧૮૨૧
જિનલાભસૂરિ અને ૮૫ સાધુ સાથે યાત્રા. (૩૯૨૪) ફોધી પાર્શ્વ સ્ત. રા.સં.૧૮૨૩ માગ.વ.૮ (૧૯૨૫) નેમિ નવરો
[મુપુગૃહસૂચી] (૩૮૨૬) સ્તવનાદિ
અપબહુત્વ સ્ત. ગા.૧૪, વરાયુ ૭૨ વર્ષ સ્પષ્ટીકરણ સં.૧૮૩૭ આ.શુ. મેડતા, ન નિક્ષેપ સ્ત. ગા-૩૨, સહસ્ત્રકૂટ સ્ત. ગા.૧૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૫-૫૬, ૩૨૩-૨૪ તથા ૧૬૪] ૧૧૬૩. ત્રિલોકસિંહ (ગુજરાતી લે. જયરાજજીશિ) (૩૯૭) ધમદત્ત ધમવતી ચોપાઈ ૪ ખંડ ૩૦ ઢાળ ૨.સં.૧૭૮૮
આષાઢ વદ ૧૩ સોમ આદિ– પ્રથમ નમું વીસ જિન, તારણ તરણ જિહાજ
ભવિજન સમરે ભાવ ચું, સીઝે વાંછિત કાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org