________________
સિંહ
| [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૫ ઈંદ્રસૌભાગ્ય માટે જુઓ ભા.૪માં નં.૮૯૧ પૃ.૨૫૨. (૩૯૧૦) અગડદત્ત ઋષિની ચોપાઈ ૨.સં.૧૭૮૭ પાટણમાં
(૧) ભાં.ઈ.
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૬૨.] ૧૧૫૮. સિંહ (કનકપ્રિયશિ.) (૩૯૧૧) + શાલિભદ્ર શલાકે ગા.૧૪૭ સં.૧૭૮૧
(૧) સં.૧૯૦૦ વૈ.વ.ર આસકરણજી લિ. પુસ્તકાકારે લાંબે આકાર, પ.સં.૮, જિ.ચા. પ.૮૦ નં.૧૮૭૯. (૨) પ.સં.૬, જ્ય.પિ.પિ.
પ્રકાશિત ઃ ૧. રત્નસાગર..
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૯.] ૧૧૫૯. માણેકવિજય (ત. રૂપવિજયશિ.) (૩૯૨) ૨૪ જિન સ્તવન અથવા ચોવીશી લ.સં.૧૭૮૮ પહેલાં આદિ- આ દેસી – વારિ માહરા સાહિબા. શ્રી નાભિરાયાં-કુલ-દિનમણી હે રાજ, મારૂદેવમાત-મલાર,
વારિ મારા સાહિબા. સકલતીરથસિરસેહરૂ હે રાજ, શેત્રુંજગિરિ સણગાર,
- વારિ મારા સાહિબા.
શ્રી રૂપવિજય કવિરાજનો હે રાજ, માંણિક કહૈ મુઝ તાર.
-વારિ મારા સાહિબા. ૭ અંત - ૨૫મું- સિદ્ધાર્થ રાયકુલ તણે એ દેશી.
' રિષભ જિણેસર નિત નમું એ, બીજા અજિત જિર્ણદ તો,
'' શ્રી રૂપવિજય ગુરૂ સેવતાં એ, મણિકને મંગલમાલ તા. ૭
(૧) ઇતિ શ્રી ચઉવીસ તીર્થંકર સ્તુતિઃ ૨૫ સં.૧૭૮૮ વર્ષમાગશિર વદિ ૫ તિથૌ. પ.સં.૯-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૩૩.
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૫૭-૫૮.]. ૧૧૬૦ લાવણ્યવિજય (ત.). (૩૯૧૩) યોગશાસ્ત્ર બાલા લ.સં.૧૭૮૮ પહેલાં
(૧) ચતુર્થ પ્રકાશ ગ્રં.૪૦૫૧ મહે. વિનયવિજયગણિ વાચક શિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org