________________
અટારી સદી
[૩૭]
કલ્યાણસાગરસૂરિશિષ્ય
૧૧૫૫. કલ્યાણસાગરસૂરિશિષ્ય
આ ઉપરના ઉદયસાગર હેવા સંભવિત છે. (૨૯૦૮) [+] સિદ્ધગિરિ સ્તુતિ ૧૦૦ કડી આદિ
શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશ, પરમાતમ પરમેસરૂ, પ્રણમુ પરમ મુનીશ જયજય જગપતિ જ્ઞાનભાસિત લોકાલોક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમત સુરાસુરક. શ્રી સિદ્ધાચલમંડ, નાભીનરેસર-નંદ,
મિશ્યામતિ-મત-ભંજણે, ભવાંકુર દાકરચંદ (?) અત –
કલશે. ઈમ તીર્થનાયક સ્તવનલાયક સંથ શ્રી સિદ્ધગિરિ, અઠતરિચય ગાહ સ્તવને, પ્રેમભકતેં મન ધરી. શ્રી કલ્યાણસાગરસૂરિશિષ્ય. શુભ જગીસે સુખ કરી, પુમહાદય સકલમંગલ, વેલિ સુજસે જયસિરિ. ૧૦૯
(૧) પ.સં.૩-૧૮, મો.સેલા. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ર૭૨)]
[પ્રકાશિતઃ ૧. જૈન રત્નસંગ્રહ ૨. પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪-૧પ.] ૧૧૫૬, જયસૌભાગ્ય (૩૯૦૯) [+] વીશી [અથવા ચતુર્વિશતિ જિન સ્તુતિ] લ.સં.
૧૭૮૭ પહેલાં (૧) વિ.સં.૧૭૮૭ ઉ.વ.૭ સોમે ખંભાત બંદિરે વાસ્તવ્ય શા. શાંતિદાસ પુત્ર સૌભાગ્યચંદ પઠનાથ. જેનાનંદ. [હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૧૩)]
[પ્રકાશિતઃ ૧. જૈન ગૂર્જર સાહિત્યરત્નો ભા.૧ (પાંચ સ્તવનો).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬પ.] ૧૧૫૭. શાંતસૌભાગ્ય (લ. રાજસાગરસૂરિ-વૃદ્ધિસાગર-લમીસાગર-કલ્યાણસાગરસૂરિ–સત્યસૌભગ્ય ઉ–ઈસૌભાગ્ય -
વીરસૌભાગ્ય-પ્રેમસૌભાગ્યશિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org