SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૩] જૈન ગૂર્જર કવિઓ પર તસ પાટે છે ઉદયસાગરજી, પામ્યા સુગુરૂ પસાયા, રચના તિણે એહ રાસની કીધી, મનહરખે ઉભરાયા રે. મેં. ૪ સંવત અઢારસે બેની સાલે, શ્રાવણ સુદ છઠ પાયા, એહ રાસ સંપૂર્ણ કરીને, સંધની આગલ ગાયા રે. મેં. ૫ માંડવી નગરે રહી માસું, રાસ એહ રચાયા, સંભલાવી ભવિજનને કંઠે, મંગલમાલા ઠાયા રે. મેં. ૬ ગાસે ભણસે એ ગુરૂવરનાં, જે કઈ ગુણ સુખદાયા, લેસે તે સુખસંપદ આંહી, પછી મુક્તિપદ પાયા રે. મેં. ૭ ગુરુગુણ ગાવાને આવેશે, જે કોઈ ઈહ દેષ પાયા, કવિજન બુધજન ખમશે તે મુજ, કરી મુજ પર સુપસાયા રે. મેં. ૮ યાવત ચંદ્રદિવાકર જગમાં, રાસ એ રસદાયા, બુધજનમનને મંગલદાયી, થજે સદા ઇમ ધ્યાયા રે. મેં. ૯ (૧) સંવત ૧૮૦૩ કાર્તિક સુદ બીજ માંડવી મધ્યે દેવશંકર રાજગરે લિ. પ્રકાશિત: ૧. પ્રકા. સાહ ગેલાભાઈ તથા દેવજીભાઈ માણેક સં. ૧૯૮૧. (૩૦૩) સ્થૂલિભદ્ર સ. (૧) વિદ્યા. (૩૯૦૪) [+] ચોત્રીસ અતિશયને ઈદ [પ્રકાશિતઃ ૧. જૈન કાવ્યપ્રકાશ ભા.૧, ૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૧.] - (૩૯૦૫) + શીયલ સ. આદિ- સુણસુણ પ્રાણી શીખડી. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૧૯૫-૯૭, (૩૯૦૬) + ષડાવશ્યક સ આદિ- શ્રી સરુને સદા પ્રણમીજે. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૦૧–૧૩. (૩૯૦૭) લઘુ ક્ષેત્રસમાસ બાલા, (૧) સં.૧૮૫૬, પ.સં.૧૮, લીં.ભં, નં-૬૨૫. - પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૭૪-૮૧, ભા.૩ પૃ.૧૨-૧૪ તથા ૧૪૫૫પ. ભા.૩ પૃ.૧૪૫૫ પર “ગુણવર્મા રાસ”ને ૨.સં.૧૯૧૭ દર્શાવાયેલો તે છાપભૂલ જણાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy