________________
અઢારમી સદી [૩૩૫] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ શિ. લક્ષ્મીવિજયગણિ શિ. પ્રતાપવિજયગણિ શિ. અમૃતવિગણિ લિ. ગોત્રકા મથે. ઘઘા ભં. દા.૧૬ નં.૧. (૫) લી. વકીલ વરજલાલ વેણીદાલ ખેડા મધ્યે ભીડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત્ સં.૧૯૩૦ ભા.વદી ૮ સનિ. પ.સં.૧૪ર-૧૮, ખેડા ભ. દા.૮ નં.૧૨૧. [જૈહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. પ્રકા. જૈન ધર્મ પ્રસારક વર્ગ.] (૩૯૦૨) + કલ્યાણસાગરસૂરિને રાસ (એ.) ૨.સં.૧૮૦૨ શ્રા.શુક
માંડવીમાં આદિ
દુહા. પ્રણમી શ્રી જિન પાસને, ધરી મનમાં ગુરૂધ્યાન સરસતી માત પસાયથી, કરશું ગુરૂગુણગાન. ગુરુગુણ ગાવાથી થશે, ભવસાગરનો પાર તે માટે કરૂં ભાવથી, ગુરૂગુણનો વિસ્તાર. અતિશય જેના અતિઘણું, જ્ઞાન તણો નહિ પાર, કલ્યાણસાગર સુરિવરા, છે જગમાં નિરધાર. અચલગચછ દીપાવતા, વિચર્યા દેશવિદેશ, શુભ સંજમને ધારતા, દીયે ભવિ ઉપદેશ. ગચ્છાધિષ્ઠાયિક સુરિ, મહાકાલી ધરે નેહ, ગુરૂજી પર બહુભાવથી, જાણીને ગુણગેહ. એવા તે ગુરૂરાયને, રાસ રચું ઉલાસ, શ્રોતાજન સહુ સાંભલે, થાશે લીલવિલાસ. જિનશાસન દીપાવવા, ધર્મકાર્ય હિતકાર,
જે-જે કીધાં તેમણે, કરશું તમ વિસ્તાર, અત -
ઢાલ પર, કલશ. ગાયા ગાયા રે મેં આજ સૂરીશ્વર ગાયા, કલ્યાણસાગરજી સૂરીશ્વરના, આજે મેં ગુણ ગાયા - અચલગચ્છ ચોસઠમી પાટે, તેહ થયા સુરિરાયા, મહા પ્રભાવિક અતિશયવંતા, જગમાં જેહ ગવાયા રે. મેં. ૧ તસ પાટે શ્રી અમરસાગરજી, થયા સુરીશ્વરરાયા, શ્રવણ કરી જેના ઉપદેશે, ભવિજન અતિ હરખાયા છે. મેં. ૨ તસ પાટે છે વિદ્યાસાગરજી, શોભે છે મુનિરાયા, . મુજ ગુરૂવર તે પંડિતગણમાં, શોભે અધિક સવાયા રે. મેં. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org