________________
જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૫.
વ્રતધારી ગુરૂ રાગી અતિ ઘણાં, હાંસલાના સુત સાર, સુગુરૂએ કૃપાએ જીવાદિક તણું, અથ લહે સુવિચાર રે. ૨૯ શાહ ગુલાબ(લ)ચંદ જૈનાગમ રૂચિ, પંડિત શું ધરે પ્રીતિ, આગ્રહથી રાસ રચ્યો ભલે, ધરી આગમની પ્રતીતિ. ૩૦ ચઉવિત સંઘ તણું મન હરખ્યા, સાંભલી એહ સંબંધ, આદરજે ભવી શ્રી જિનસેવા, એ ઉપસમ અનુબંધ રે. ૩૧ છઠે અધિકાર એ ઢાલ પન્નરમી, સિદ્ધના ભેદ સમાન, સુણતાં ભણતાં પાતિક નાસે, મંગલ લહે પરધાન રે. ૩૨ સવ મિલીને ઢાલ પંચાણું, ઈક એકથી અભિખાસ. ગ્રંથાગર બહુતર સત સાધિક, શ્લેક પ્રમાણે રાસ રે. ૩૩ શ્રી ગેડી પ્રભુ પાસની સંનિધે, મનહ મનોરથ સિદ્ધ, સુખસંપતિ વધતી દિન દોલત, નવનિધિ ને અડસિદ્ધિ રે. ૩૪ ન્યાયસાગર ને સકલચંદ્ર લખ્યો, પ્રથમાદશ એ રાસ,
સેવન ફુલે વધાવો ભવીજન, જિમ પહચે મન આસ રે. ૩૫ (૧) ઇતિશ્રી અંચલગચ્છાધીરાજ સકલભદારકચક્રવર્તિ સમાન વિઠ૫ર્ષદૂભામનીભાસ્થલતિલકાયમાન પુજ્ય પુરંદર, પુજ્ય ભકારક શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી વિદ્યાસાગર સૂરીસ્વરાણું શિષ્ય પંડિત શ્રી જ્ઞાનસાગરાણિ વિરચિતે શ્રી પૂજાધિકારે ગુણવર્મા ચરિત્રે પ્રાકૃતબંધે પુન્ય પવિત્ર સપ્તદસપૂજકથાવર્ણને નામ ષષ્ટમોધિકાર સંપૂર્ણ પ્રથમ ખંડે સવ ૬૬૬ દ્વિતીય ખંડ ૯૬૫ તૃતીય ખંડે સર્વ ૮૩૧ ચતુર્થ ખંડે સર્વ ક૬૮ પંચમ ખંડે સવ ૭૨૪ ષષ્ટમ ખંડે સવશ્લેક પ૧૬ ગ્રંથાગ્રંથ ક૨૨૫ વિશુદ્ધ છે. સં.૧૮૫૧ માધવ માસે શુક્લ પક્ષે ૩ તિથૌ લિખિત્મીદ પુસ્તક શ્રી ભાવનય. ૫.સં.૨૨૮–૧૧, આ.કે..(૨) સં.૧૮૨૭ માહશુદિ ૭ બુધવારે લિ. સંઘવી ફત્તેચંદ સુરસંઘ પાલણપુર મધે. પ.સં.૧૧૦-૧૫, રત્ન.ભં. દા.૪૧ નં.૩૦. (૩) એટલે સવગાથા લિખિતે ૪૩૭૧. ગ્રંથાગ્રંથ શ્લોકમાન ૭૨૨૫ ઈતિશ્રી ગુણવર્મા રાસ સંપૂર્ણ. સં૧૯૨૪ના વર્ષે ભાદ્રપદ માસે શુક્લપક્ષે ૧૩ ત્રદશી તિથૌ વાર બુધે શ્રી ભાવપુર નગરે શ્રી તપાગચ્છ મું. શ્રી શ્રી એ. હેમવિજેજી મતિવિજેયજી શ્રી ભાવપુરે લપીત્યું. શ્રી શાંતિનાથ પ્રસાદાત. શ્રી નેમિનાથ પ્રસાદાત. શ્રી સિદ્ધચક્ર પ્રસાદાત. શ્રી શ્રી શ્રી. [ભં?] (૪) સં.૧૮૨૭ શાકે ૧૬૯ વૈશુ.૧૦ બુધે. ભ. વિજયદાનસૂરિ શિ. ગંગવિજયગણિ શિ. મેઘવિજયગણિ શિઃ ભણુવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org