________________
[૩૩૩]
જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ
૧૭
૧૯
૨૦
ક્રિયાલ્હાર કરી ચારિત્ર ચિત્ત ધરી, જીત્યા વાદીના વ્રુંદ ૐ. ૧૩ થાકેથાકે જન તસ ગુણ ગાવે, આજ લગે વિખ્યાત; શ્રી કલ્યાણે દધિ સૂરિશિરામણિ, બુદ્ધિ સરસ્વતી સાક્ષાત રે. ૧૪ તસ પટ ગગને ચંદ્ર સુધાસલી, અમરસાગર સૂરિરાય; અભિનવ જાણે સુરપતિ સરિખા, સહુ જનને સુખદાય રે. ૧૫ તસ પટ અંત્રુજ વિકસત, ભાસ્કર વિદ્યાસાગરસૂરિ; સંપ્રતિ સમયે તસ ગુણુ અતિધણા, કહેતાં વાધે સૂર રે. આગમનિગમને ણે જે ગુરૂ, જૈત ન્યાય લહે જેહ; લક્ષણુ સાહિત્ય અલંકાર છંદનાં, પાર લડ્યાં ગુણુગૃહ રે. તસ પદપ`કજ મધુકર સરિખા, વિનયી વહે ગુરૂઆણુ; જ્ઞાનસાગર કહે સુગુરૂકૃપાથી એ ભાખી સસિવ ઠાણી રે. રસના વસે જે પુન્યાધિકપણું, પ્રભુમારગથી વિરૂદ્ધ, તે સહું ચવિહ સંધને સાખે, મિચ્છાદુકડ સુધ રે. સંવત નચ નિધિ ક્રુતિ શશિ (૧૯૯૭), સુરતી રહી ચેામાસ, અષાડ શુદિ દ્વિતીયા સિદ્ધિ નેગે, પૂરણ કીધ એ રાસ રે. શ્રી શ્રીમાલી જ્ઞાતી શિરામણિ, સંધાનાથજી સાર, આખુ સીધાંચલનાં સંધ કાઢચા, ખર્ચ્યા દ્રવ્ય અપાર રે. ૨૧ તસ સુત રવિ સમ કપૂરચંદ શા, લક્ષ્મિવંત ઉદાર, આચાય પદ-મહેાત્સવ કીધા, સધનાયક શ્રીકાર રે. ચારાસી ગચ્છતા સાહની જમાડયા, કરી પકવાન અનેક, હુ અડતા પણ સામી સંતાખ્યા, રાખી જિનધર્મે ટેક રે. તેહના પુત્ર શિશ સમ નિર્મલ, શાહુ ખુશાલચંદ સાર, ગચ્છનાયકને ચામાસું રાખી, ધન ખરચે શ્રીકાર રે. નવે ક્ષેત્રે ધન બહુ વાવરે, જાચકને દીએ દાંત, સિદ્ધાચલની જાત્રા કરી ભલી, ઇણી જુગે ભરત સમાન. તિમ વળી પારવાડ નાતે સેાહતા, મહેતા ગાડીદાસ, જીવણદાસ એ એહુ બંધવ, ગુરૂ ધર્મરાગી ાંસ રે. જીવદયાદિક ધર્મક્રિયા કરે, દિયે સુપાત્રે દાન, સધભક્તિ ગુરૂભક્તિ કરે સદા, આપે વસન અન્નપાન. ઓશવાલ નાતે અતિ ધૃણું દીપતા, ધમચંદ્ર ધર્મવંત, ગુરૂઉપદેશ અતિ આડંબરે, કીધા પ્રતિષ્ટા મહંત.
અઢારમી સદી
Jain Education International
For Private & Personal Use Only
૧૬
૧૮
૨૨
૨૩.
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
www.jainelibrary.org