________________
અઢારમી સદી છે. [૩૩]
વિનયકુશલ પં. માનવિજયગણિ શિ. અમરવિજયેન લિ. સં૧૭૮૮ ઉષ્ણકાલે ચૈત્ર ફક ગુરૂ શાણુંદ નગરે ચાતુર્માસ ગુજજર દેશે માહારાજરાજે પસં૫૦, ભાગ્યરત્ન મુનિ ખેડા. દા.૨ નં.ર૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૧-૪૨.] ૧૧૬૧, વિનયકુશલ (ત. લક્ષ્મસાગરસૂરિ-વિબુધકુશલશિ.) (૩૯૧૪) ચોવીસી સં.૧૭૪૫ અને ૧૭૮૮ વચ્ચે આદિ
સુવિધિ સ્ત. શ્રી લક્ષ્મીસાગરસુરી નામથી પગપગે નવેય નિધાન,
વિબુધ કુશલ સુપસાયથી, વિનય ર્યે કેડિ કલ્યાણ. અંત - વીર સ્તવન. તે તરીયા રે ભાઈ તે તરીયા એ દેશી
વીરજિદ જય જગત ઉપગારી સાસનસાહ વધારીજી – વીર. (૧) પ.ક.પથી ૯, આદિન ૪ પત્ર તથા છેલ્લું પત્ર નથી. ભાગ્યરન મુનિ ખેડા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૭. સમયનિદેશ તપ. સાગરશાખાના લક્ષ્મીસાગરસૂરિના આચાયકાળ (સં.૧૭૪૫–૧૭૮૮)ને આધારે મુકાયો છે. પણ આ કવિ એ લીસાગરસૂરિની પરંપરાના જ હોવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે.] ૧૧૬૨. રામવિજય-રૂપચંદ (ખ. શ્રેમશાખા શાંતિ હર્ષ
1 - જિનહર્ષ–સુખવર્ધન-દયાસિંહશિ.) . આ કવિએ સંસ્કૃતમાં ગૌતમીય મહાકાવ્ય સં.૧૮૦૭ જોધપુર, ગુણમાલા પ્રકરણ સં.૧૮૧૪, ચતુર્વિશતિ જિન સ્તુતિ પંચાશિકા સં.૧૮૧૪ ભા.વ.૩ વિકાનેર, સિદ્ધાંતચંદ્રિકા વૃત્તિ સુબોધિની પૂર્વાધ ગ્રં.૬૦૦૦, સાધ્વાચાર પત્રિશિકા, પાર્શ્વ સ્ત, સટીક રચેલ છે.
જિનહર્ષ જુઓ નં.૮૫૫.' (૩૯૧૫) ભતૃહરેશતકત્રય બાલા, ર.સં.૧૭૮૮ ક.વ.૧૩ સજત
છાજડ મંત્રી જીવરાજ પુત્ર મનરૂપના આગ્રહથી. આદિ- સવદશામાનમ્ય રૂપચંદ્રયતિઃ કવિ
સીતિશતકસ્યાસ્ય બ્રગથે લેકભાષયા. . (૧) સં.૧૮૫૦ શાકે ૧૭૧૫ માગશીર્ષ વદિ ૧૧ ભગૌ પુરબિંદર નરે ભ. વિજયદેવસૂરિ શિ. ઉ. વિનીતવિજય શિ. પં. તેજવિજય
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org