SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી અંત ~ આદિ [૩૩૧] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ ઢાલ ૯મી. હે। મતવાલે સાજના એ દેશી. તે તરીયા વિ. તે તરીયા, જે ભાવવિચારે ભરીઆ રે; સૂત્ર આગમ પ’ચાંગી, સપ્ત ભંગીના દરીઆ રે. * - કલશ. ઈમ કહ્યાં ભાવવિચાર સુંદર, જેવા ગુરૂમુખે સુણ્યા; જિનરાજવાણી હીએ આણી, નિજ રાકારણુ ચુણ્યા. સત્તર નય મદ આશ્વિન, સિદ્ધિયોગ ગુરૂવાસરે; શ્રી સૂરિ વિદ્યા તણેા વિનયી, જ્ઞાનસાગર સુખ કરે. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૦૩-૨૦૯. ૨. વિધિપક્ષ ગીય તે. ૬ ધર્મધુરંધર પુણ્યપ્રભાવક, કસતુરચંદ સૌભાગી રે; જિન પૂજે જિન ચૈત્ય કરાવે, સૂત્ર સિદ્ધાંતના રાગી રે શા ભાજા ને દેશી દુલભ, ખીજા બહુ ભવિપ્રાણી રે; શ્રી મહાભાષ્ય વિશેષાવશ્યક, સાંભલે ચિત્તમાં આણી રે. તે. ૭ તેડુ તણા આગ્રહથી એ શુભ, ભાવસ્વરૂપ વિચાર્યા રે; અનુયોગદ્વાર ષડશીતિકમાંથી, આણ્યા અતિ વિસ્તારા રે. તે. ૮ ભણતાં ગુણતાં સુણતાં સંપત્તિ, લીલાભિંડારા રે; જિનવાણી રંગે સાંભલતાં, નિતનિત જયજયકારા રે. અચલગચ્છે ગિરૂમ ગચ્છપતિ, વિદ્યાસાગર સૂરિરાયા રે; બુરહાનપુર શહેરે ગુરૂમેહરે, ભાવપ્રકાશ મે· ગાયા રે. તે. ૧૦ તે. ૯ મુતિકૃત શ્રી જિનપૂજા સ્તવન સંગ્રહ, ભી.મા. પૃ. ૬૯-૮૦. (૩૯૦૧) + ગુણવર્મા રાસ [અથવા ચરિત્ર] ! ખંડ ૯પ ઢાળ ૪૩૭૧ કડી ર.સં.૧૭૯૭ આષાઢ શુદિ ર સુરતમાં તે. ૧ દૂા. સુખસ`પત્તિદાયક સદા, પાયક જાસ સુરિંદ; પ્રણમું પાસ જિનેસર, ગેાડી સુરતર્ કંદ. શાસનનાયક પ્રણમીએ, વધમાન જિનચંદ; સિદ્ધારથનૃપકુલતિલક, ત્રિશલાદેવીન દ, વળી બ્રાહ્મી લીપિ પ્રણમીએ, ભગવઈ અંગે જેહ; ગૌતમ સરીખા જસ નમે, હું પણ પ્રણમું તેહ. Jain Education International For Private & Personal Use Only ૧૧. ૧ ૩. www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy