________________
છે
જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૩૦] જૈન ગૂર્જર કવિઓ : દ્વાર્જિશિકા” પર સંસ્કૃત ચૂણિ રચી છે કે જે ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવી છે.
સ્નાત્ર પંચાશિકા'ની લખ્યા. સં.૧૮૧૬ની પ્રત પ.સં.૩૧ શ્લે. ૧૩૦૦ની દાબડે ૪૦ નં.૫૦ નં.૧૩૫૮, અને સં.૧૮૫૧માં લખાયેલી પ.સં. ૩૩ની નં.૧૧૫૧ની લીંબડી ભંડારમાં વિદ્યમાન છે. તેમજ “પૂજાપંચાશિકા” ગ્રંથ રચ્યો છે તેની પ.સં.૩૩ લૈ.૧૩૦૦ની મત તે જ દાબડામાં નં-૫૯માં છે. (૩૮૯૯) + સમિતિની સઝાય ૫ ઢાળ ર.સં.૧૭૮૬ ચોમાસું બુરહાનપુર આદિ
હાલ ઉપાઈની. શ્રી શ્રુતદેવી પ્રણમી કરી, શ્રી સદગુરૂ ચિત માંહે ધરી; સમકિતરૂપ કહું મનરૂલી, જિમ જિન વીર પ્રરૂપ્યું વલી. ૧. તિમહીં કહિવે કરીને સ્વામિ, સ્તવના કરસું અતિ અભિરામ;
તેહથી લહઈ સમકિતયણ, સાખિ દીઈ શ્રી ઉત્તરાધ્યયન. ૨. અંત – જગનાયક જિન વીર જિણેશર, જસ શાસન બહુ રાજે રે; જહાં લગે મેરૂ મહીધર છાજે, તિહાં લગે એ પણ ગાજે રે. ૧૧
કલશ. ઈમ સ્તવ્યા શ્રી જિન વીરસ્વામી, સમકિતરૂપ કહી કરી; બુરહાનપુર ચોમાસ રસગાં રિસાંગ] મુનિ શશિ વર્ષે કરી. શ્રી અચલગછપતિ તેજ દિનપતિ, શ્રી વિદ્યાસાગરસૂરી: તસ શિષ્ય પ્રભણે જ્ઞાનસાગર, દીજીઈ સમકિત વરૂ. ૧૨
પ્રકાશિતઃ ૧. વિધિપક્ષ જિનપૂજા સ્ત. સંગ્રહ, ભી.મા. પૃ.૧૨૦થી ૧૨૭. (૩૯૦૦) + ભાવપ્રકાશ સ. [અથવા છ ભાવ સઝાય] ૯ ઢાળ
૨.સં.૧૭૮૭ આસો માસ ગુરુવાર બુરહાનપુરમાં આદિ
રાગ દેશી ચોપાઈ. શ્રી સદ્ગુરૂના પ્રણને પાય, સરસ્વતિ સ્વામિની સમરી માય; છએ ભાવને કહું સુવિચાર, અનુગદ્વાર તેણે અનુસાર. ૧ પહેલો જાણે ઉદયિકભાવ, બીજે કહીએ ઉપશમભાવ; ત્રીજે ક્ષાયિકભાવ પવિત્ર, એ ઉપસમભાવ વિચિત્ર. પારિણામિક તે પંચમ જણ, છઠો સનિપાતક સુવખાણ; એહનો હવે યથાર્થ કહું, જેહો ગુરૂ આગમથી લછું. ૩
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org