________________
અઢારમી સદી
[૨૯] જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ ચહુયાણવટી જારી દેસે, તિહાં વાલી ગામ વસેસેજી, ઘણે આગ્રહે માસ લીધી, પઈ તિહાંકણ કીધીજી. એ. ૧૨ શ્રાવક તિહાં સબલા અતિ છાજે, વડવખત વિજેરાજે છે, દલિત રિદ્ધિ છે વડ દાતારી, ભાવ ઘણે સમકિતધારીજી. એ. ૧૩
થે ખંડ સંપૂરણ ભાખે, દસમી ઢાલ તિહાં દાખે છે, જયસેન પ્રબંધ કહ્યા અતિ મોટો, કહતાં ના ગોટોજી. એ. ૧૪ દાનધરમ મોટો તિહાં દીપે, શીલ વિશેષ જગ જીપજી, તપ તણું અધિકાર અતિ તાજ, ભાવ વિશેષે તિહાં રાજાજી. ૧૫ ચતુર્વિધ ધર્મથી અધિકે જેણે, રણભજનફલ વિશેષે આંણેજી,
પૂરણપ્રભ તિવ ઇણ પરિ ભાસે, સુખ સંપદ લીલ વિલાસેછે. (૧) ખંડ પહિલે અંડે ઢાલ ૯ ગાથા દૂહા ૧૭૮ બીજે ખંડેઢા.૯ ગા.૧૬૩ તીજે ખંડે ઢાલ ૯ ગા.૬.૧૯૭ ચોથે ખંડે ઢાલ ૧૦ ગાથા દુહા ૨૨૪ સર્વગાથા ૭૬૨ ગ્રં.૧૧૦૭ સં.૧૭૯૩ માસીષ વ.૭ રવિવારે લિ. શ્રી વાલી ગામ માસ મથે લિષત, ખરતરગચ્છ ભટારકીયા શાખે કીર્તિરત્નસૂર સાષાયાં ઉપાધ્યાયશ્રી પુન્યહષગણિ તતસિષ્ય મુખ્ય વાચિક શાંતિકુશલગણિ તતશિષ્ય પૂરણપ્રભ શિષ્ય મેટા વાંચનાથ. પ.સં.૨૨, ઉક્ત ગુટકા, અનંત.ભં.૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૫૮-૬૪.] ૧૧૫૪. જ્ઞાનસાગર–ઉદયસાગરસૂરિ (આ. કલ્યાણસાગરસૂરિ
-અમરસાગરસૂરિ-વિદ્યાસાગરસૂરિશિ) આ પિતાના ગુરુ વિદ્યાસાગરસૂરિના પટ્ટધર થયા ને તે વખતે ‘ઉદયસાગરસૂરિ નામ રાખ્યું. નવાનગર(જામનગર)ના શા કલ્યાણજી ને તેનાં પત્ની જયવંતીના પુત્ર, સં.૧૭૬૩માં જન્મ, સં.૧૭૭૭માં દીક્ષા, સં.૧૭૯૭માં કાર્તિક શુદિ ૩ રવિને દિને સુરતમાં જ્ઞાનસાગરને આચાર્ય પદ મળ્યું ને નામ ઉદયસાગરસૂરિ રાખ્યું. આચાર્ય પદત્સવ ખુશાલ શાહ, મંત્રી ગેડીદાસ અને જીવણદાસે મહા સમારંભથી કર્યો; અને સં.૧૭૯૭ના માગશર શુદિ ૧૩ને દિને ગઝેશપદ. સં.૧૮૨૬ અશ્વિન શુકલ બીજના દિને સુરતમાં સ્વર્ગવાસ. આમણે “સ્નાત્ર પંચાશિકા” નામને ગ્રંથ સંસ્કૃતમાં સં.૧૮૦૪ના પિોષ સુદિ ૧૫ સેમને દિને પાલીતાણામાં શ્રીમાલી કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાથે યાત્રા કરતાં રો. (જુઓ એ.રા.સં. ભાગ ૩) વળી સિદ્ધસેન દિવાકરની “વર્ધમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org