SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલ [૩૨] જૈન ગૂર્જર કવિઓ પર ઢાલ તો ભાસી ભલી રે, સાઠિ મહા સુષકાર આદિ તૌ સોરઠ ભલી રે, કાંઈ અંતે રે ધન્યાસી સાર – કિ. સં. કલસ બુધણ ગાયે ભવિ સહાય મન સુષ પાયે આપણી એ કથા મીઠી નવિ દીઠી સુણત ચરિત સુહામણું વિજૈગમંડણ દુરિતખંડણ ભીમ સુરિંદ જ દીપએ તિલકસૂરિ કહે સુણે ભવિયણ દિનદિન મહિમાં છપએ. ૭૧ (૧) ઋષિજી શ્રી ૧૦૮ શ્રી બલૂચંદજી તતશિષ્ય ઋષિ રત્નચંદ લપીકૃતં સિલાવદ નગરી મધ્યે સં.૧૮૦૦ વષે મિતી માહ સુદિ ૭ કે મંગલવાર. [ભં? [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૫૮-૬૦.] ૧૧૫ર કુશલ (નાગરીગચ્છ-રામસિંહશિ.) (૩૮૮૯) દશાણભદ્ર ચઢાળિયું .સં.૧૭૮૬ સોજતમાં આદિ- દુહી. ' સારદ સમરું મન રલી, સમરૂં સદગુરૂ પાય, વચન અમીરસ સારિકા, મુઝ દો ચિત લાય. ' દેસ દસારણનો ધણી, દસારણભદ્ર નરિદ્ર, સંયમ લીધે ચુપ ચું, છતો સુરવર ઈંદ. . અંત - નગર ભલે સુખદાય હે, સોષ્ઠિત સહિર વખાણ, ' ' ગુણ ગાયા ભલે ભાવ શું છે, સંવત સત્તર ક્યાસી. રા. ૫ ગચ્છનાયક ગુણવંત, મહિમાસાગર સેવીયે, રા. . . રામધિજી ગછરાય હે, કુસલ સસ ગુણ ગાઇયા. રા. ૬ રાજનજી છે. (૧) નાનાં પાનાં, ૫.સં.૪–૧૩, ક.મુ. (૨) સં.૧૭૮૧ વૈશુ.૯ બ. અ. ક્ષેમક િશાખાયાં લિ. ઉ. કપ્રિય શાહજનાદાબાદ. ૫.સં.૩, અભય. નં.૩૫૭૧. (૩૮૯૦) સનતકુમાર ચઢાલિઉં ૨.સં.૧૭૮૯ ચે.શુ. મેડતા * (૧) પ.સં.૨, અભય. પિ.૧૧ નં.૧૦૪૮. (૩૮૦) લઘુ સાધુવંદણા ગા.ક . (૧) લ.સં.૧૮૭૪ ભાદ્ર.વ.૧. [ભં?] (૩૮૯ર) સીતા આલોયણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy