________________
અઢારમી સદી
[૨૧]
તિલકસૂરિ એ૦૦ શ્રી ગણેશાય નમ:. સ્વસ્તિ શ્રી(મ)જિજનેન્દ્રાય, સિદ્ધાય પરમાત્માને. ધર્માત્વકશાય ઋષભાય નમોનમ:. સં.૧૭૩૨ વર્ષે શાકે ૧૫૮૭ પ્રવતમાને વૈશાખ શુલ પંચમ્યાં ગુરૌ પુષ્યનક્ષત્ર શ્રી મેદપાટ દેશે શ્રી વૃહત્તશકે શ્રી ચલચિ)ત્રકેટપતિ સીસોદીયા ગોત્રે મહારાણુ શ્રી જગતસિંહજી તોદ્ધરણધીર મહારાજાધિરાજ મહારાણા શ્રી રાજસિંહજી વિજયરાયે શ્રી વૃહત એસવાલ જ્ઞાતીય સીસોદીયા ગાત્રે સુરપુરીયા વંશે સંઘવી શ્રી તેજાજી ચતુર્થ પુત્ર સં. દયાલદાસજી ભાર્યા સૂર્યદે પાતમદે પુત્ર સાંવલદાસજી તાર્યા મૃગાદે સમજુ પરિવાર સહિતૌ શ્રી ઋષભદેવશ્રી વિજયગ૭ શ્રી પૂજ્ય કલ્યાણસાગર સૂરીન્દા તત્પઢે શ્રી પૂજ્ય શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગર સૂરિવર ત૫ટ્ટ શ્રી આચાર્ય શ્રી વિજયરાજસૂરિભિઃ શ્રી ઋષભદેવબિંબ પ્રતિષ્ઠિત. (૩૮૮૮) બુદ્ધિસેન એપાઈ ૬૦ ઢાળ ર.સં.૧૭૮૫ કાર્તિક શુ.૧૨
ગુરુવાર જગરેટીમાં અત – વિજૅકરણ વિજેરાજજી રે, જિણ કીધી ગ૭ની થાપ,
સબ ગછ માંહૈ દીપતૌ રે, દિનદિન વધતો રે તેજપ્રતાપ – કિ સં. ધર્મધુરંધર ધર્મદાસજી રે, નામ સદા જયવંત
મસૂરિ જ પ્રગટો રે, અકબર રે આવી પાય નમંત કિ સં. પન્નસૂરિ પાપમુંટણે રે ગુણસાગર ગુણષાણ
કિ સં. કલ્યાણકારી છે ભલી રે સાગરસૂરિ કલ્યાણ, સુમતિસૂરિ મતિ આગલી રે ઉપગારી હ પરમારથ જાણ કિ સં. વિદ્યાવંત જ ગુણનિલ રે શ્રી વિન(જયસાગરસૂરિ ભીમસૂરિ ભયભંજણે વડભાગી રે સંભાત અતિ ભૂરિ કિ સં. સંવત સતરે પચ્ચાસીયે રે કાતિગ માસ વષાણુ શુકલ પક્ષ તેરસિ ભલી શુભવારિ બાર ભલૌ ગુરૂ જાંણ. કિ. સં. જગરેટીમેં દીપત રે શ્રી વીરજિસુંદર ચંદણપુર મહિમા ઘણુ પદપંકજ રે સે સુરનરવૃંદ; કિ સં. હીરાપુરી સુહામણે રે સુષમાતા કે થાંના શ્રાવક તૌ સુલીયા વસે ધનવંતા રે ધર્મ તણે પરિમાણ, કિ સં. ચેપઈ તે બુધસેણ તણું રે રચી ઢાલ રસાલ તિલકસૂરિ તો વર્ણવી રે ભવિ સુણતાં રે હો હર્ષવિસાલ કિ સં.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org