________________
અજ્ઞાત
[૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૫. અંત – સંયમરમણી હું જે રાતા, તેહને એહ ભવ પરભવ સુખશાતા,
પાંચે વ્રતની ભાવના કહી, તે આચારાંગ સૂત્રથી લહી. ૫
શ્રી કાંન મુનિ ઉવઝાય તણે, જગ માંહિ જસ મહિમા ઘણે - તેહનો શિષ્ય ખિમ મુનિય કહે, એહ સઝાય ભણે તે સુખ
લહે. ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૩૧-૩ર.] ૧૧૪૯. અજ્ઞાત (૩૮૮૬) ખિમ ઋષિ પારણાં (.) ૮૩ કડી લ.સં.૧૭૮૨ પહેલાં આદિ – કાંગ કેદ્રવ કુલથી જાણઈ, કરંબઉ કર તે વખાણીમાં
કપૂરી કુડવડી દેઈ, તે ખિમ ઋષિ પારણુ કરેઈ. ૧ અંત – નેઉ વરસ પૂરું આઈ, વરસ ત્રીસમઈ સંયમ ઠાઈ,
સાત વરસ ગુરૂસેવા કીદ્ધ, પછઈ અભિગ્રહ તપ સુપ્રસિદ્ધ તુ. ૮૩ (૧) સં.૧૭૮૨, ૫.ક્ર.૧૯થી ૨૩, એક ચેપડો, જશ.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૩ર.] ૧૧૫૦. હર્ષનિધાનસૂરિ (અંચલગરછ?) (૩૮૮૭) ૨નસમુચ્ચ બાલા, લ.સં.૧૭૮૩ પહેલાં
(૧) લ.૧૭૮૩ ગ્રં.૧૨૦૦, ૫.સં.૪૮, સે.લા. નં.૧૩૫૪૫. [આલિઆઈ ભા.૨]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૧.] ૧૧૫૧. તિલકસૂરિ (વિજયગચ્છ ક્ષેમસૂરિ–પદ્ધસૂરિ-કલ્યાણ
સાગરસૂરિ સુમતિસૂરિ-વિજયસાગરસૂરિ-ભીમસૂરિશિ.) સરખાવો આ ગચ્છના એક લેખકની નીચેની પ્રશસ્તિ ઃ
સં.૧૭૬૩ વર્ષે શ્રી વિજૈગ છે શ્રી ભટ્ટારિક શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગરસૂરિજી તશિષ્ય ઋષિ શ્રી વીરચંદ્રજી, ઋષિશ્રી ભવાનીદાસજી ઋષિશ્રી બાલચંદજી તતશિષ્ય ઋષિશ્રી ચતુરાજી તશિષ્ય ઋષિશ્રી મયાચંદજી.. આસોજ માસે કૃષ્ણપક્ષે દ્વાદશી તિથી રવિવારે મીમચ નગરે લિપીકૃત પીતાંબર શ્રી મહારાજધિરાજ રાણું શ્રી અમરસીંધ રાઃ (ગૌતમ પૃચ્છા બાલાવબોધ, એનસાગરજી ભં. ઉદયપુર.)
સરખાવ આ ગછના એક સૂરિનો ઉદયપુર પાસેના કેસરિયાનાથભાષભદેવને પ્રતિષ્ટાલેખ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org