SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૧] દીપચંદ ઠાકર વાહણને છેહલે લેજે, કાર્તિક વાહણને બીયે રે. ૧ર એ નયરી[2]માં રાસ રસી(ચી) ને, સુખ પામ્ય શ્રીયકારે રે, પંડિત વિબુધની ચઢતી દેલતાં, હોજ્યો સહી નીરધારો રે. ૧૩ શ્રી વિજયક્ષમા સુરીસ્વર રાજે, એ હે રાસ બનાયો રે, ચોપાઈ સરજ(સ) એહ જ કહીએ, એ સમી એ કે નહિ ભાયો રે.૧૪ સરલપણે વાંચો સાંભલજે, મન ખુસાવી એમાં રે, તો રે સવાદ તુમને આવસે, અમે કહું શું તમે રે. ૧૫ હીરવિજય સૂરીસ્વર સેવક, શુભવિજય કવિરાય રે, તાસ સસ ? સુગુણશિરોમણી, ભાવવિજય સુખદાયો રે. ૧૬ તાસ તણું તે કહીઈ રૂડા, દ્ધિવિજ્ય સુખકારે રે, તાસ તણું ભલ સેવક કહીઈ, ચતુરવિજય જયકાર રે. ૧૭ ચતુરવિજય શિષ્ય એહ કીની, ચોપાઈ સરસ રસાલે રે, જે નર ભણસે સુણસે ભાવે, તે લેહેસે મંગલમાલ રે. ૧૮ પર્વતસુતાપતી કે પહેલે લેજે, સસરા તણે વલી ત્રીજે, શનીસરતાત કે પેહલે ધરજે, પં. વિબુધ એ ગામ[2]માં એ એ કીયો રે. ૨૦ (૧) પ.સં.૩૧-૧૩, સંધ ભંડાર પાલણપુર દા.૪૬ નં૨૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૪૬-૪૯.] ૧૧૪૭, દીપચંદ (વે. ખ. જિનસાગર-જિનદેવેંદ્ર-પદમચંદ ધર્મચંદશિ.) (૩૮૮૪) સુરપ્રિય ચોપાઈ સં.૧૭૮૧ વૈ..૩ સિંધુ દેશે (૧) સં.૧૭૮૫ અ.શુ.૧૧ શનિ જેસલમેર મધ્યે સ્વયં લિખિત. પ.સંક, જય. પિો.૧૩. (કવિની સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪પર.] ૧૧૪૮. ખીમ મુનિ (કાનમુનિશિ.) (૩૮૮૫) પંચ મહાવ્રત સઝાય પાંચ ઢાલમાં આદિ– કપૂર હુ અતિ ઉજલે રે એ દેશી સકલ મનોરથ પૂર રે, સખેસરા જિનરાય, તેહ તણું સુપસાયથી રે, કરું પંચ મહાવ્રત સઝાય રે મુનિજન એ પહેલૂં વ્રત સાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy