________________
વિષ્ણુધવિજય
અત –
[૧૮]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
સુ. ૧
3
એ મુકીને ઉઠી જસે, તે તર મૂરિખ જાત. જો સુણા તા આખા સુણા, નાંહીતર રહેજો બાર, અધવચતી જે સાંભરે, તેહને સવાદ નાહી એણે ઠાર. સવીરાસાં સાર એહ અછે, સુરસુંદરીકેા સાર, આય કરને જે સુણે, તે ઘરે મંગલ ચ્યાર. કવિતા કે કવિ આગ અચ્છે, હુઆ તે કે એણે ઠાર, હું પણ તેહના પય નમી, કરીસ રાસ સુખકાર. ઢાલ, સાલભદ્ર ધના ઋષિરાયા, એ દેશી સુરસુંદરીની ચેપઇ રંગીલી, કીધી એ મ્હે સારી રે એકમને જે ભણસે સુણસે, તે લહેસે સુખકારી રે. ચેપઈ થકી મ્હે ઢાલુ બનાઇ, આણી હરખ ઉઠાયા રે, હરખ હુયે મુઝ જોડણુ કેરા, એ ધણુ સરસ સવાયા રે. પંડિતના હું પગની રેણુકા, હું વલી તેહના દાસ રે, ખાટ-બાડ હાવે તે જોઇ, કરજો સુધ ઉલાસે રે. જેહવી રે બુધ તેહવી રે વાણી, આવે હીઆથી નિરધારા રે, જેવા રે જ્ઞાન તેવાં રે આવે, વચન હીઆથી સારા રે. ચાપઇ મ્હારે દલ નાં બેઠી, તેણે કરી કીધી મ્હે ઢાલુ રે, હાટ ભર્યુ ́ સાપારીએ સેઠને, પણ બેહેડાં ઉપર બહુ પ્યારા રે. પ પંડિતને મત સેાપારી પ્યારી, મુરખ બેહેડાં સારા રે, બેહેડાં સમાણી મ્હારી વાંણી, પડિત સાપારી ધારે રે. મૂરખ જનને કાજે એ કીધી, એ ચાપઇ રસાલા રે, પંડિત હાતા હૈ વાંચીને રૂડે, એ સંભલાવજો બાલે ૨. પડિતવચન હે. ઉવેખી નાંખી, વચન લુખાં મ્હેં આંણ્યાં રે, અધીકુ' રે આછું જે મ્હેં આપ્યું, તે મુઝ મીછાદુકડ જણા રે. તવસે ને પચાવન ઉપર, એહની ગાથાઓ જાણા રે, ગુણચાલીસ ને ચાલીસ પુરી, એહની ઢાલુ વખાણા રે. શ્લાકની સખ્યા ચૌદસે કહીઇ, ઉપર પચવીસ સારા રે, આકણી અક્ષરે આંકને અક્ષરે, એ તુમે સહી ધારા રે. સંવત સસી સેલા ભુધર ચેક, માસ મુનીસર સારા રે, અજુઆલી સસી નેગ્નીઇ, વાર ભલેા દધીના સુતના સુના ધારા રે.૧૧ તીર્થંકરને જેહ આયા, તેહના પેહેલા તુમે લેયા રે,
४
७
८
Jain Education International
For Private & Personal Use Only
૮
ટ
૧૦
૧૧
૨
と
૧૦
www.jainelibrary.org