________________
અઢારમી સદી
[૩૧૭]
વિષ્ણુધવિષય
ધન ધનતેરસ દિવસ ધન જે, ઉવ ઘણા આવાસેજી. રચિયા પ્રથમ અભ્યાસ મણ્ણાદે જી, હરિશ્ચંદ્રપુરીમાં પૂરણ હર્ષ, આણુંદ દૂઉ ઉલ્ડ દે”. સંધ ચતુર્વિધને સાંનિધ હાયા, અહનીશે અતિ આણુ છુ, રતનવિમલ કહિ નિતનિત રૂડું, પ્રેમે પ્રમાણ છે. ભ. ૧૫ એકવીસમી ઢાળે અધિક ઉચ્છા”, મંદિરમ`દિર દિપમાલિજી, ભણતાં ગણતાં સાંભલતાં ભાવે, નિતનિત હાસ્ય દિવાલીજી; ભવી ભાવણ ભાવાજી, ૧૬ (૧) સં.૧૭૮૫ પે!ષ સુદિ પ રત્નવિમલ શિ. રાજવિમલ વાંચના હરીશ્ચંદ્રપુરી મધ્યે લ. પુ.સ’.૩પ-૧૦, પ્રથમ પત્ર નથી, ડા.પાલણપુર ૬ા.૩૬. (કવિની સ્વલિખિત પ્રત)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૪૯-૫૦.]
૧૧૪૬, વિષ્ણુધવિજય (ત. હીરવિજયસૂરિ–શુવિજય-ભાવવિજય-ઋદ્ધિવિજય-ચતુરવિજયશિ.)
....
(૩૮૮૩) સુરસુંદરી રાસ ૪૦ ઢાળ ૯૫૫ કડી ર.સં.૧૭૮૧ આદિ
દૂા.
શ્રી શત્રુન્હે ગિર વડા, સવી-તી-સિરદાર, પૂર્વ નવાણુ સમેાસર્યાં, ઋષભ જિનેસ્વર સાર. નાભિરાયાં-કુલ-ચ ́દલા, મરૂદેવાકા નદ, યુગલાધરમ નીવારવા, તુ અવતરીયા જિનચંદ. વદી આષાઢી ચેાથ દીય, તે અજુઆલુ કીય, ગરભ અવતારી સુપન હૈ, માંન બહુત તે દીય. ચૈત્રી વદી આઠમ જનમ, દસકુમરી રે ગાય, ઇંદ્ર ઈંદ્રાણી આય કર, એવ અધિક ઉપાય. ચેાવનભર જવ આય હુઆ, કન્યા દાઇ પરણાઇ, દાન સીલ તપ ભાવન ચ્યારે, એ જ્યારે છે સુખદાઇ. શ્રી નવકાર તણે મહિમાય, સુરસુંદરી સુખ પાઇ, કષ્ટ ઉપજીને સુખ હુએ, ધરમ તણે સેાભાઇ. કહાં એ સુંદરી કિહાં એ હુઇ, કહાં એહના હુયેા વાસ, ગાંમડામ એહના સુણા, હું ભાખું આણી તાસ. એકમનાં સહુ કા સુણા, મુકી વિકથાન્યાત,
Jain Education International
For Private & Personal Use Only
૧૩
૧૪
૩
४
૭.
www.jainelibrary.org