________________
જિનસેમ
[૩૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૧૪૩. જિનસેમ (૩૮૭૯) સ્નાત્રવિધિ ર.સં.૧૭૮૧
(૧) ગ્રં.૧૫૮, પસંદ, મજૈવિ. નં.૩ર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૦.] ૧૧૪૪. વિદ્યાસાગરસૂરિ (આ.)
આચાર્યપદ સં.૧૭૬૨ સ્વ.૧૭૯૩. (૩૮૮૦) સિદ્ધપંચાશિકા બાલા, સં.૧૭૮૧
મૂલ દેવચંદ્રસૂરિકૃત.
(૧) ગ્રં.૮૦૦, પ.સં.૧૭, સેં.લા. નં.૧૩પ૬૮. [આલિસ્ટ - ભા.ર, મુપુગૃહસૂચી (નામ વિઘાનંદસાગરસૂરિ છે, પ્રતમાં પણ).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૧. વિદ્યાનંદસાગર” એ નામની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે.] ૧૧૪પ. રત્નવિમલ (તા. દીપવિમલ-વિવેકવિમલ-નિત્યવિમલશિ.) (૩૮૮૧) ચાવીશી ર.સં.૧૭૮૧ બરહાનપુર
(૧) સં.૧૭૮૨ વૈશુ.૭ ગુરૂ લિ. રતનવિમલેન હર્ષવિમલ તથા માણકવિમલ પઠનાર્થ. ૫.૪.૩થી ૧૩, અભય. પિો.૧૭. (કવિની સ્વલિખિત. પ્રત) (૩૮૮૨) એલા ચરિત્ર ૨૧ ઢાળ રા.સં.૧૭૮૫ આસો વદ ૧૩ હરિ.
ચંદ્રપુરી અંત – તિર્થે ભાવથી તે કઈ તરસ્યું, પંચમકે ગત પાયાજી,
ભાવ ઉપર એતો અધિકે ભાવું, ગુણ એલારષિ ગાયજી; શ્રી વિજયક્ષમા સૂરીશ્વર વિરાજે, ગચ્છાધિરાજે ગાજે; પ્રગટયો પૂર્ણચંદ્ર તેણે પાટિ, રૂડો દયાસૂરિ રાજે. ૯ પંડિત પ્રવર તસ ગછિ પઢા, શ્રી દિપવિમલ ગુરૂ સોહેંજી, ધ્યાન ગ્યાન કૃપા સંયમ ધારી, મોટા જનમન મોહે. ૧૦ ચરણસેવક તસ શિષ્યચુડામણિ, વિવેકવિમલ ગુરૂ વંદજી, તે ગુરૂનું નામ જપતા તેણું, કઠણ કર્મ નીકંદુજી. ૧૧ મોટા તાસ શિષ્ય મુગટમણી, નામે નિત્ય જયકારિજી, તાસ સુત કહે ભાવ રાખું તને, બે કર જોડિ બલિહારીજ. ૧૨ સંવત સંયમ સર ગરજ સારો, અતિ હર્ષ આ મામેજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org