________________
અઢારમી સદી
[૩૧૫
પુણયવિલાસ.
શુ.૩ રવિ લૂણુકરણસરમાં આદિ
દૂહા સોરઠા. નમું સદા નિતમેવ, આદીસર અરિહંત પય, દરસણ શ્રીજિનદેવ, લણકારણસર લહ્યો. કવિયણ કેરી માય, વલિ પ્રણમું વાગેશ્વરી, ચરણ નમું ચિત લાય, વિધિ...વિદ્યાગુરૂ તણ. જિનવરધરમ જિ કાઈ, દઇ પ્રકારે દાખીયો; સાચવતાં સુખ હોઈ, શ્રાવકને વલિ સાધુને. દ્વાદશ વ્રત અગાર, પંચ મહાવ્રત સાધુના, સુણે સદૂ અધિકાર, તિણમાં બીજા વ્રત તણે. માનવતી પરબંધ, મૃષાવાદ ઊપર કહું; સુણી તાસ સંબંધ, કુણ માનવતી કિહાં થઈ. જીવ્યો તાસ પ્રમાણ, વચન બોલિ પાલે ક્રિકે; જીવત ધિમ્ તસુ જાણ, વચન બેલિ બદલે જિકે. રાખ્યો સીલરતન્ન, પ્રગટ બેલિ જિણ પાલી;
મનમાં હસ્યૌ મગજ, સુણતાં તાસ સંબંધ સહુ અંત – સત્યવચનફલ તુમે જોઈ, પ્રિઉર્ન લગા પાય;
ઈલ લોકનઈ પરલોકના, સુખ પામ્યા રે જિણવ્રતનઈ પસાય. ૧૬ એ રાસ મઈ રચાયો ભલો, દેખી ચરિત્ર અધિકાર, બીજે વ્રતનૈ ઊપરઈ, મન માંહ રે આણી હરષ અપાર. ૧૭ સંવત સતરે અસીયે, રહ્યા લણસર ચૌમાસ, વાચક શ્રી પુન્યચંદનઈ, સુપસાઈ રે કીધે એ રાસ. ૧૮ રવિવાર સુદિ દ્વિતીયા દિનઈ, રિતિ સરદ બીજે માસ, શિષ્ય પુણ્યશીલનઈ આગ્રહઈ, ઈમ કંઈ રે કવિ પુન્યવિલાસ.૧૯
(૧) કૃતં ચ લિષિતં ચ સં.૧૭૮૨ વર્ષે શ્રાવણ માસે કૃષ્ણપક્ષે તિથી નવમ્યાં ૯ ગુરૂવારે લિખત વાકાનેર મળે. કવિની હસ્તલિખિત. પ્રત, પ.સં.૩૯-૧૫, સેલા. નં.૧૭૭૬. (૨) પ.સં.૩૫, બાંઠિયા લા ભીનાસર. [આલિસ્ટઈ ભા.ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.પૃ૫૩૬–૩૭, ભા.૩ પૃ.૧૪૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org