________________
પુણ્યવિલાસ
[૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિજ્યક્ષમ સૂરિને કહું સલેકે, એકમન થઈ સાંભલે લેકે. ૧ અંત – ઈણિ પરં શુણિઉ તપગછરાયા, શ્રી વિજયક્ષમા સુરિસર રાયા
જબ લગે આકાસ સૂરિજચંદા, રહેજે તીહાં લગે ગુરૂ ચિરનંદા.૬૧ જસવંતસાગર પંડિતરાયા, જિદસાગરે ગુરૂગુણ ગાયા
એહ સલેકે જે નર ભણિયે, લખમિ તસ ઘરૅ લીલ જ કરસ્ય. ૬૨ (૧) પ.સં.૪–૧૨, શા જકાભાઈ ધરમચંદ પતાશાની પોળ અમદાવાદ પાસે. (૩૮૭૩) ચોવીશી
(૧) સં.૧૮૬૫ પિ. ભીનમાલ અનુપસાગર લિ. પસં.૧૨, અભયપિ.૧૭. (૩૮૭૪) દંડક પચીસી કડી ૨૫ નાકુલમાં આદિ– શ્રી શ્રુતદેવી પ્રણમી કહસ્ય, જિનપ્રતિમા અધિકાર રે
નવિ માનેં તસ વદન ચપેટા, માને તસ સિણગાર રે. ૧.
શ્રી જિનપ્રતિમા સ્થૂ નહી રંગ, તેહનો કદિ ન કીજે સંગ. આંકણી અંત - હુંઢણ પચવીસી મેં ગાઈ, નગર નાડુલ મઝારિ રે
જસવંત સીસ જિને િપયંપે, હિતકારણ અધિકાર રે. શ્રી. ૨૫ (૧) સં.૧૮૮૭ને એક ચોપડો, જશ.સં. (૨) પ.સં.૨-૧૦, વીરમગામ ભં. [મુપુન્હસૂચી (જશવંતસાગરને નામે), લીંહસૂચી, જૈજ્ઞાચિ. - ભા.૧ (પૃ.૨૭૦ – જિનેન્દ્રવિજયને નામે, ર૯૨, ૫૧૧).] (૩૮૭૫) [+] મૌન એકાદશી સ્ત, ૩૧ કડી આદિ– પ્રણમી પૂછે વીરને રે શ્રી ગૌતમ ગણધાર
(૧) પ.સં.ર-૧૧, માં.ભં. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.ર૭૯).]
[પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ.] (૩૮૭૬) + સિદ્ધચક સ્તવને
પ્રકાશિત ઃ ૧. જૈ.પ્ર. પૃ.૨૪, ૨૫, ૨૬, ૨૬, ૨૬. (૩૮૭૭) + અષ્ટાપદ સ્ત, - મુપુગૃહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. જૈ.પ્ર. પૂ.૧૦૧.
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.પપપ-૫૫૭, ભા.૩ પૃ.૧૪૪૫-૪૬.] ૧૧૪ર. પુણ્યવિલાસ (ખ. સમયસુંદરની પરંપરામાં ઉ. પુણ્યચંદ્રશિ) (૩૮૭૮) માનતુંગ માનવતી રાસ ર.સં.૧૭૮૦ શરદના બીજા માસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org