SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેન્દ્રસાગર [૧૨] જન ગૂર્જર કવિઓ: ૧ અંત -- શ્રી વિજય રત્નસૂરી ગણધાર, જસવંતસાગર સુગુરૂ ઉદાર, જિનેદ્રસાગર જ્યકાર. ૪ (૧) પ.સં.૧-૧૧, મારી પાસે. ૩ સીમંધર સ્ત આદિ- સિમંધરજીકુ વંદના નિત હો હમારી. અંત – કવી જસવંતસાગર તળું, જેણેદ થiદા રે. સી. ૭ (૧) લિખીત મુનિ ભક્તિસાગરેણ સં.૧૯૦૭રા ચૈત્ર વદ ૩ દને. મારી પાસે. ૪ ચિંતામણિ પાર્શ્વનાથ સ્ત, ૫ કડી .સં.૧૭૮૧ ચ..૧૫ ડુંગરપુરમાં આદિ- ગિરિપુર નગરે સોહે હૈ, મનમોહન ભવિયણના સદા શ્રી ચિંતામણિ પાસ. અંત – શ્રી તપગચ્છના નાયક , ગુરૂલાયક જાત્ર સાહિબે શ્રી વિજયક્ષમા સૂરદ, તે તુઝ દરસણ કરવા હે આવ્યા છે ઉદયાપૂર થકી સાથે | મુનિજનવૃંદ. ૪ ગિ. સંઘ સવાઈ ગિરપુરને હે પ્રભુ પાસ પસાઈ, દીપત નિત પ્રણમે પ્રભુ પાસ. સતરે મેં એક્યાસી હો સુદ ચૈત્રી પૂનમને દિન, જિર્ણોદ્ર સાગર ગુણ ગાય. ૫ ગિ. (૧) મારી પાસે. ૫ અનંતજિન સ્ત, આદિ- પ્રભુ આગલ નાચે સૂરપતિ – આંકણું. અનંત તીર્થકર શંકર કેરિ, આણ લેઈ ગુણવતી – પ્રભુ. અંત – એહ નાટિક જિણે દીઠું રે હેયૅ ધનધન ધન્ય તે ગૃહપતિ, જસવંત સીસ જે તે નાટિક, જેવશુ ઉછક છે અતિ ૯ પ્રભુ. (૩૮૭૧) + શાંતિનાથ ચક્રવતી' રિદ્ધિ વર્ણન સ્ત, આદિ- ચંદ્રાવળાની દેશી. અચિરાનંદન પ્રણમીએ રે, સમય સમય સો વાર, સેવાથી સુખ લહે રે, એહ ભવ જશવિસ્તાર, એહ ભવ જશવિસ્તાર તે પામે, શાંતિ જિનેશ્વર સાહેબ નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy