________________
અઢારમી સદી
[૧૧]
જિનેદ્રસાગર દેવગુરૂ મહિમા થકી રે, ઉપનો એહ ઉલ્લાસ રે જિન. તવન રચ્યાં મનમોદ મ્યું રે, પિોહતી પિહિતી મનસ રે જિ. ૯ સંવત ૧૭૮૦સી રે, આછો તે આસો માસ રે જિ. દિવાલી દિન રૂડો રે, તે દિન મનને ઉલ્લાસ રે જિ. ૧૦ મનના મનોરથ માહરા રે, પૂરે શ્રી ભાણે પાસ રે જિ. તાસ પસાય પુરી કરિ રે, ચોવીસી અતિ ખાસ રે જિ. ૧૧ ભણે ગણે જે સાંભળે રે, તસ ઘરે લખમીનો વાસ રે જિ. રેગસેગ દૂરે ટલે રે, કુશલમંગલ હે તારા રે જિ. ૧૨ શ્રી વિજયદ્ધિ સૂરિસરૂ રે, ગછપતિ ગુરૂ ગુણધામ રે જિ. હસ્તી જ્ઞાન સુખ પામચેં રે, સાસ્વતાં શિવસુખકામ રે જિ. ૧૩
(૧) ૫.સં.૮-૧૩, પ્રથમ પત્ર નથી, ભાગ્યરન મુનિ ખેડા. (૩૮૬૯) મલયચરિત્ર ૨.સં.૧૭૮૧
(૧) મિશ્ર.
[પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૩૭, ભા.૩ પૃ.૧૪૩૯-૪૦. “મલયચરિત્ર”ની માહિતી શંકાસ્પદ જણાય છે.] ૧૧૪૧. જિતેંદ્રસાગર (તા. જશવંતસાગરશિ.)
જશવંતસાગર નં.૧૦૩૩. (૩૮૭૦) પ્રકીણ સ્તવનાદિ ૧ ષભ સ્ત, ૫ કડી .સં.૧૭૮૦ ફા.શુ.૯ આદિ- પૂજે ઋષભ જિણેસર ભાવ ધરિ સુવિશાલ, પૂજે. અંત – સંવત ૧૭ એસીયા વરસે સુદિ ફાગણ નેમિ રસાલ, પૂજે.
જૈનેદ્રસાગર જિનવર પૂજ્યાં હાં રે લહઈ મંગલમાલ. પૂ. પ (૧) પ. વિનયગણી શિષ્ય લબ્ધવિજય લિખતાં શિવપૂરી મધે. મારી પાસે. ૨ પર્યુષણ સ્તુતિ આદિ- વરસ દિવસ માંહે સાર જ માસ, તિણ માંહે વલી ભાદ્રવ માસ
આઠ દિવસ અતી ખાસ, પરવ પજુસણ કરિયે ઉલ્લાસ, પિસા લ્યો ગુરૂ પાસ, વડા કલપનો બેલો કીજે તેલ તણે વખાણ સુણીજં, ચવદે સુપન વંચિજે, પડવે દિવસે જનમ વંચાવો, ઉછવ મહેછવ મંગલ ગાવે
વીર જિણેસર ધ્યા. ૧
Jain. Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org