SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિજય [૩૧૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ આકાશ (વસ્તુ) સાગર વિધુ વષે, વિજયદશમી નૃણુ રે, ગુરૂ વાસર અતિ મનેાહર, વીસી ચઢી પરમાણુ રે. ૮ (૧) પ.સં.૭–૧૩, આ.ક.ભ. નં.૬૫. (૨) સં.૧૭૯૦ આસા વ.૨ ગુરૂ પત્તને લિ. પડચા વાછારામ ત્રબકજી. જૈનાન’દ. (૩૮૬૬) [+] [જિન સ્તવન] ચાવીસી આદિ“ તારક ઋષભ જિનેસર તું મિલ્યા, પ્રત્યક્ષ પાત સમાન હા, તારક જે તુઝને અવલંબિયા, તેણે લહું ઉત્તમ સ્થાન હા. તારક. ૧. - અંત – વીર ધીર શાસનપતિ સાચે, ગાતાં કાર્ડિ કલ્યાંણુ, કાર્ત્તિવિમલ પ્રભુ પરમ સેાભાગી, લક્ષ્મી વાંણી પ્રમાણુ રે. (૧) ગ્રંથાત્ર ૨૩૧, પ.સ',૧૨-૧૧, પ્ર.કા.ભ. ન.૧૪૭, (૨) લ.સ. ૧૭૮૬ માગશર વદ ૧૩, ૫.સ.૯-૧૩, ગા.ના. [મુપુગૃહસૂચી (કીર્તિવિમલને નામે પણ), હેટૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૯ – શિવલક્ષ્મીને નામે). [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસુૉંગ્રહ ભા.૨. ૨. ૧૧પ૧ સ્તવન મંજૂષા. ૩. ચાવીસી વીસી સ્તવન સંગ્રહ] (૩૮૬૭) સમ્યક્ત્વપરીક્ષા માલા, ર.સ.૧૮૧૩ (૧) લ.સં.૧૮૭૫, ગ્રં.૧૨૮૦૦, પ.સ’.૩૯૧, લીં.ભ’. દા.ર૪ નં.૪ હવે નં.૫૩૯. (૨) ગ્રં.૧૩૫૮૦, સં.૧૮૬૭, પ.સ.૪૦૩, પ્ર.કા.ભ”. દા.૧૦૬ નં.૧૩૦૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.પ૯૬, ભા.૩ પૃ.૧૦૮૮, ૧૪૪૩, ૧૪૬૫ તથા ૧૬૬૮. ત્યાં કવિ બેવડાયેલા ને પહેલી વાર સં.૧૭મી સદીમાં મુકાયેલા તથા ભા.૩ પૃ.૧૪૬૫ પર વીશી' ભૂલથી કવિના ગુરુ કીર્તિવિમલને નામે. પણ મુકાયેલી,] ૧૧૪૦, જ્ઞાનવિજય (ત. વિજયઋદ્ધિસૂરિ–હસ્તિવિજયશિ.) (૩૮૬૮) ચાવીશી દિવાલી અમદાવાદમાં અંત - - મહાવીર સ્ત. ચાવીશમા ચિત્ત ધા રે, નામે શ્રી મહાવીર રે, જિત જર્જાઉં બલિહારી. રાજનગર રલીઆમણું રે, જ્ત. ભલાં જિનઆવાસ રે જિન. શ્રી વિજયઋદ્ધિ સુરીશ્વર રે, રૂડા રહ્યા ચામાસ રે જિન. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy