SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૯] વિમલસામસૂરિ ભરતમાં. (૧) સઝાયસંગ્રહ, આ.ક.મં. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૬૩-૬૬, ભા૩ પૃ.૧૪પ૧-પર.] ૧૧૩૮ વિમલસેમસૂરિ (૩૮૬૪) પ્રભાસ સ્તવન લ.સં.૧૭૮૦ પહેલાં આદિ- સકલ મંગલ કેરૂ સુરતરૂ, પૂજઈ શ્રી કષભ જિનેરૂ નાભિરાય મરૂદેવી સતવરૂ, પદ નમઈ વિમલમ સૂરીસરૂ. ૧ (૧) સં.૧૭૮૦ પિસુદિ ૧ ભૌમે અહમ્મદાવાદ નગરે લિ. પં. કુશલધમેન. આચ્યજી રહી સ્વયં વાચનાથ. પ.સં.૧૦-૯, ડા.પાલણપુર દા.૪૧ નં.૧૦૯, (અનંતહંસ શિષ્યના અગિયાર ગણધર સ્તવન ની સાથે) (૨) પ.સં.૫-૧૩, રે.એ.સો. બી.ડી.૩૦૦ નં.૧૯૪૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૭. આ હેમવિમલસૂરિની પરંપરાના વિમલસોમ હોય તો એમને સમય સં.૧૯૭૧ની આજુબાજુનો થાય. (પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૭૪૭)] ૧૧૩૯. લક્ષ્મી વિમલ–વિબુધવિમલસૂરિ (જ્ઞાનવિમલસૂરિ– સભાગાસાગર-સુમતિસાગરસૂરિ–ઋદ્ધિવિમલ-કીતિ વિમલશિ.) - કવિ પરિચય માટે જ પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૭૫૪. (૩૮૬૫) વીશી રા.સં.૧૭૮૦ વિજયાદશમી ગુરુ આદિ- સુગુણ સુગુણ સુસનેહી સાચો સાહિબે હોજી – દેશી સુજન સુજન સોભાગી વાહલો વાલા હાજી, મોહન સીમંધરસ્વામિ. શ્રી વિજયપ્રભ સૂરીશ્વર પાટે, શ્રી જ્ઞાનવિમલ સુરિરાયા તાસ પાટે સેભાગસાગરસૂરિ નરનારી મન ભાયા રે. ૪ તાસ પટોધર અભિનવ પ્રગટ, તપે ધન અણુગારિ શ્રી સુમતિસાગર સૂરીશ્વર નામા, કરત પરઉપગાર રે. સંવેગિશિરશિખર સભાકર, શ્રી ઋદ્ધિવિમલ ગુણગ્રાહી, પંડિત કીર્તવિમલ સ સસ, જસ કીરતીમાં ગંગા નાહી. ૬ તાસ વિનેયાણુભિનિર્મિતાં વિહરમાણુ ગીત રસાલા, ભણતા ગુણતા કેડિ કલ્યાણું, ઘરઘર મંગલમાલા રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy