SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવિજય [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૫. અંત – મહાવીર સ્વ. રાગ ધન્યાશ્રી. તે તરીયાની દેશી. વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવી જાય રે, પંડિત ક્ષમા વિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. વા. ૭ (૧) લ.સં.૧૮૦૩ના વષે શાકે ઘનો બિંદરે લિખાવીત દેસી હરચંદ પઠનાર્થ ભાવનગરે. પ.સં.૮–૧૪, સીમંધર, દા.૨૦ .૬૯ [લીંહસૂચી.] પ્રકાશિત ઃ ૧. ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૧૮૯-૨૩. (૩૮૬૧) + વીસી (૨) આદિ- પ્રથમ જિણેસર પૂજવા સહિયર હારી અંગ ઉલટ ધરી આવી. અંત – ક્ષમાવિજય જિન વીર સદાગમ, પાપે સિદ્ધિનિદાનજી. (૧) લ.સં.૧૮૫૫ મહા વદ ૧૪ વાર ભોમે પંડિત કુશલ. પ.સં.૮૧૪, ગો.ના. (૨) પ.સં.૮–૧૩, આ.કા.ભં. પ્રકાશિત ઃ ૧. ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૧૮૯-૨૨૩. (૩૮૬૨) પંચમહાવ્રત ભાવના સ. ૫ ઢાળ આદિ- વાસવવંદિત વીરજી, વસુધા-પાવનકારી રે, પ્રથમ મહાવ્રત ઉપદિશે, સુણે ગાયમ ગુણધારી રે. અંત – ભરતાદિક લહે કેવલ સિદ્ધિ, ખિમાવિજય જિન પાસે સિદ્ધિ [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૮).] (૩૮૬૩) અન્ય સઝાયો કમપત્રીયાધ્યયન : વિરવિમલ કેવલધણીજી, સકલ જંતુ હિતકાર, ઉત્તરાધ્યયન દશમેં કહેજી હિતશિક્ષા અધિકાર; ભગવતી પંચમ અંગઃ ધન્ય કર ત્રિશલા તણે બહેન મારી, ભાખ્યો ભગવતી અંગનો; સઝાય ? તે બલિયા રે તે બલિયા, મેહ મહાભડ દલીયા રે; ભગવતીસૂત્રઃ ભાવેં ભવિયણ ભગવાઈ સાંભળે; ૧૧ ગણધર: ઈંદ્રભૂતિ પહેલા ગણધાર; સામૈયા. ભાસઃ કઠડારા આયા ગુરૂજી પ્રાહુણ, અનાથી મુનિ : મગધદેશ વસુધાધિપ શ્રેણિક; ગૌતમ ગણધાર : તો સુ પ્રીતિ બંધાણી જગતગુરૂ; જિનપ્રતિમા : ભેલા લેકે રે ભરમે મત પડો; શ્રાવક ૧૨ વ્રત : શ્રુત અમરી સમરી સહકરી, ક્ષિમાવિજય ગુરૂપદ અનુસરી, હર્યું શ્રાવકના વ્રત બાર, આરાધો ટાલી અતિચાર; ક્ષમાવિજય ગુરુઃ સમરું ભગવતી ભારતી; ૨૦ સ્થાનક સુઅદેવી સમરી કહું વીસ સ્થાનક અધિકાર; સુબાહુકુમર : જંબુપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy