________________
અઢારમી સદી
[૧૯]
પ્રતિપ અવિચલ પુછજી, ન લગિ રવિ પ્રભુ ચંદ. સકલ વિદ્યા કરિ સાભતા, વાચકપદવીધાર; શ્રી રતનજય મુઝ ગુરૂ ભલા, ભાવિક-કમલ-દિનકાર. તસ પરસાદે મે કરી, એહ કથા પરિસિધ; યાતિલક કહે જે સુણે, તિયા ધરિ અવિચલ સિદ્ધિ, સાલિભદ્ર ધના પરð, દીજઇ ઇષ્ણુ પરિ દાન; પરભવ જાતા તે લઈ, અવિચલ કૈાડિ કલ્યાણ, (૧) લિ. જીયા કીસનગઢ મધ્યે આત્મા અથી શ્રી પુજજી શ્રી નાથુરામજી? પ્રસ્યાદ લિ. સં.૧૮૩૧. પુ.સં.૯-૧૬, ધેા.ભ. (૨) પ.સં. ૧૫, ચતુ. પા.પુ.
(૩૫૦૬) ભવદત્ત ભવિષ્યદ્મત્ત ચેા. (પંચમી અધિકાર) ૨.સ.૧૭૪૧ જે.શુ.૧૧ ફતેહપુર (૧) કવિની સ્વય‘લિખિત પ્રત, ફક્ત આદિપત્ર નથી, જિ.ચા. (૩૫૦૭) વિક્રમાદિત્ય ચાપાઈ
(૧) અપૂર્ણ, વીકા.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૫૦-૫૧, ભા.૩ પૃ.૧૩૨૫. ગુરુનામ પહેલાં ‘રત્નવિજય’ બતાવાયેલું તે પછીથી સુધાયુ છે. કૃતિની રચનામિતિ ત્યાં સુદ ૯ દર્શાવી છે, પણ એ માટે કૃતિના ઉદ્ભુત ભાગમાં કાઈ આધાર નથી.]
(૩૫૦૮) ચેાગરત્નાકર ચા. ર.સં.૧૭૩૬ શ્રાશું.૩ બુધ વૈદકના ચાપાઈબદ્ધ સારા ગ્રંથ છે.
નયનરોખર
૧૦૦૮. નયનશેખર (અ. પાલીતાણા શાખા સુમતિશેખર—સૌભાગ્યશેખર-જ્ઞાનશેખરશિ.)
८
Jain Education International
-
૮૫
અંત - ગ્રંથસમુદ્ર અઅે અપાર, જે તણેા વિ લાગે પાર, તેહ ગ્રંથ થકિ એ ઉધરી, પ્રાકૃત ભાષા ચાપઇ કરી. કાઇક યોગ છે અનુભવ્યા, કઇક લિખિત પ્રમાણે વ્યા, કાઇક સુગુરૂ મુખે સાંભલી, તેહ તણી ચાપઇ સંકલી. ઝાઝા યાગ તા માંહિ ટાંમ, યાગરત્નાકર ચાપઇ નાંમ, શ્રુતસાગરથી લીધી મથી, બુદ્ધિ માત્ર એ ચેપઇ કથી. વિભક્ત છંદ અને અલ'કાર, લઘુ દીરધ નિત્ર જાણુક સાર, ઝમકબધ નથી તેવા જેડ, પડિત હાસ્ય મ કરજો તેહ. ૮૭
z
For Private & Personal Use Only
૮૪
www.jainelibrary.org