SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દયાતિલક [૧૮] જૈન ગૂર્જર કવિઓ આચારિજ શ્રી વિજય રત્નસૂરિ યતીશ, તેહનઈ ગછવાસી ગાયઈ શગંજ ઈશ. કલશ. સંસારતારણ દુખવાણ કલ્યાણકારણ જિનવરો, શત્રુંજનાયક મુક્તિદાયક પાપ-તાપ દૂરી કરે, જે વાદિ ગજદલસીહ સાદુલ ઉદયરૂચિ પંડિત જયવરે, તસ સીસ સુહારક જ્ઞાનસાગર પુણ્યરૂચિ પંડિત ગુરા, તસ સસલેસિ સ્તવીઉ ઉલસી આણદરૂચિ આદીસર, ઈદુ મુનિ ગુણ રસ સંખ્યા એહ સંવત્સર ચિત ધરે, ત્રિણ જગ માંહિ તીરથ એહવઉ અવર ન કઈ જાણીઉ, જૈન શૈવ જવન શાસ્ત્રિ, મહિમા તાસ વખાણુઉ. (૧) મુનિ હમીરરૂચિ પઠનાર્થ. ટબા સહિત, પસં.૨૮, વિ.ને.ભં. (૨) સં.૧૭૪૯ આસાઢ વદિ ૬ પં. દ્ધિકુશલેન લિ. લાકૂલ બંદિરે ગ. ૨ગકુશલ વાચનાથ. પસં.૩૮, ઝીં. પિ.૪૧ નં.૨૧૧[મુગૃહસૂચી] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૩૫૪–૫૫, ભા.૩ પૃ.૧૩૨૬-૨૯૦) ૧૦૦૭, દયાતિલક (ખ. જિનચંદસૂરિ–રત્નજશિ.) (૩૫૦૫) ધનાને રાસ ૧૭ ઢાળ ૨.સં.૧૭૩૭ કાર્તિક આદિ- વીર જિનેસર પાય નમી, પ્રણમી નિજ ગુરૂપાય; હંસગમણું ચિતમેં ધરી, કહિર્સિ કથા ચિત લાઈ. દાન સીલ તપ ભાવના, ધરમના મારગ એહ, ઈહાં તેઉ દાંત બખાંણિમ્યું, દઈશુહાર સિવગેહ. ભલઈ પાત્ર જે દાંત ઘે, નિજ શiઈ શુભ ભાવ; તે નર થાયે સુખ ભવને, જિમ ધની વડદાવ. દાન દેઈ મુનિવર ભણી, પછઈ કરઈ પછતાઈ; તે દુખ ભજે ન જગિ હવે જિમ ધન્નાના ભાઈ. હાલ ૧૭ ધન્યાસિરી. દાનઈ સુપરિ દીજીયે....... સંવત મુનિ ગુણ રિષિ રસી, કાતીન ચૌમાસ; તિણ દિન પૂરી મઈ કરી, એ ચૌપઈ ઉલ્લાસ. દા. શ્રી ખરતરગચ્છ-રાજયઉ, શ્રી જિનચદ સુરિંદ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy