________________
અઢારમી સદી
[૧૭]
તપગચ્છનાયક ગુણનીલેા, શ્રી વિજયપ્રભસૂર, નામ જપતાં તેનૂ, સુખસ`પત્તિ ભરપૂર. શ્રી આચારિજ જગજયા, શ્રી વિજયરત્ન ગણુધાર, નામપ્રભાવે પામી, દુસ્તર ભવના પાર. પંડિત માંહિ સિરામી, માનવિમલ મુનીરાય, શિષ્ય પડિત કરી કેસરી, કેસરવિમલ કહેવાય. વિદ્યાગુરૂ ગુરૂના ગુરૂ, સમરતાં સુખ થાય, તાસ પટાધર દીપતા, ભાવિમલ સુધિરાય. ઢાલ તત્તીસમી એ કહી, ચિવિમલ સૂપરાણુ, ભણે ગુણે જે સાંભલે, તસ ધરિ કાર્ડિ કલ્યાણુ,
૨૪
(૧) લિ. શ્રી પાટણનગરે ૫". ગ`ગવિજયેન. સ.૧૭૭૯ માગ દિ • ૩ દિને વાર શુક્ર. ૫.સ.૨૩-૧૭, લીં.ભ. (૨) લિ. મુનિ કૃષ્ણવિમલેન શ્રી રતલામનગરે અર્જા શ્રી રત્નના અજ શ્રી હીરાદેવી વાચનાથ સંવત ૧૭૪૭ વર્ષ શાકે સાલેમારા પ્રવૃત્તમાને દ્વિતીય વૈશાખ વિર્દ અમ્યાં રવિવાસરે તિથૌ. પ.સ’.૨૫-૧૭, વિ.ને.ભ. નં.૪૪૯૦,
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૫૨-૫૪.]
આણંદમુચિ
દૂા.
શ્રી સિદ્ધાચલ નિત નમી, ઋષભ જિનેસર દેવ, ભવભયવારણુ જિનવરૂ, સેવ કરી નિતમેવ. વીતત કરૂં મિ માહરી, રલીઉ ભવ અનંત, સંસારસાગર માંહિથિક, અવ્યક્ત મિથ્યાતી હુંત. જનમમરણ કર્યાં ઘણા, કહત ન લાભે પાર, પુદ્ગલપરાભરત અતંત જે, સૂક્ષ્મ તેડુ વિચાર. અત – તપગચ્છ-ગગન ગણુ ઉડ્ડયઉ રવિ અનુકાર, શ્રી વિજયપ્રભસૂરિ સાસન જિત સિગાર,
Jain Education International
૨૦
For Private & Personal Use Only
૨૧
૧૦૦૬, આણુ દરુચિ (ત. ઉયરુચિ-પુણ્યરુચિશિ.) (૩૫૦૪) ષટ્ આર [છ આશ] પુદ્ગલપરાવત સ્વરૂપ સ્તવન
૨.સ.૧૭૩૬
૨૨
આમાં છ આરા, પુદ્ગલ-પરાવર્તન, સમ્યક્ત્વ, ૧૪ ગુણસ્થાન વગેરેનું વર્ણન છે. આદિ
૨૩
૧
૨
m
www.jainelibrary.org