________________
જ્ઞાનધમ
[૧૬] જૈન ગૂર્જર કવિએ ઃ ૫
વિજય (હવે પછી સં.૧૭૬૦ના ક્રમમાં)ની કૃતિ હાઈ અહીંથી રદ કરેલ છે.] ૧૦૦૪. જ્ઞાનધમ (ખ. રાજસારશિ.)
(૩૫૦૨) દામન્નક ચેાપાઈ ૨.સ’.૧૭૩૫ વિજયદશમી
જુએ નં.૮૭૬ જ્ઞાન ધૃત નોંધેલ દામન્નક ચેાપાઈ' ત.૩૧૧૧ ભા.૪ પૃ.૧૭૦. આ બંને એક તા નથી ? – એ શંકા બંનેને જોઈ મેળવતાં દૂર થાય તેમ છે. બંનેના રચનાસંવતા જુદા નેોંધાયેલ હોવાથી જુદાજુદા નંબર તેમને આપેલા છે.
(૧) પ.સં.પ, જિનસાગરસૂરિશાખા ભ. વિકાનેર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૦,]
૧૦૦૫, રુચિરવિમલ (ત. માનવિમલ-કેશરવિમલ-ભાવમલશિ.) (૩૫૦૩) મત્સ્યાદર રાસ ૩૩ ઢાળ ર.સ.૧૭૩૬ આ≠િ– શાંતિકરણજિત શાંતિજી, સુખદાયક સ`સાર, નામ થકી નિત પામીએ, સુખસંપત્તિભંડાર. સરસ વયણ રસ વરસતી, સમરી શારદમાય, વાણુ અનેાપમ આપજ્યું, જિમ જગમાં જસ થાય. કાલિદાસ કવિતા લહે, તે તાહરા ઉપગાર, માતા તિમ મુઝ ઉપરે, ધરજ્યે હેજ અપાર. ગુરૂ ગિરૂએ સંસારમાં, આપે વિદ્યાદાન, ભેાવિમલ કવિરાજને પામી અવિહડ માંન. પુણ્યે ઉપર સંબધ એ, સુયા સહુ તરનાર, સુણતાં અચિરિજ ઉપજે, વાધે બુદ્ધિ અપાર. પુણ્યે ધણુ કચણુ લહે, પુણ્યે ઇષ્ટ સયાગ, પુણ્યે સુરસેવા કરે, પુણ્યે પુરણ ભાગ. મચ્છેદર પુણ્યે કરી, પામ્યા સુખ ભરપૂર, તે સબંધ સુણતાં સદા, વાધે અધિકા નુર. અ`ત – ચવી સહુએ તિહાં થકી, ચ્ચે મેાક્ષદ્દાર, શાંતિચરિત્ત ધનદના, સંબંધ અપાર. મેં ભાષ્યા સષેપ સ્યું, ભવિજન-કૌતિક કાજ, અધિક આછું જે કહ્યો, તે ષમયા કવિરાજ, સંવત સત્તર છત્તીસમે', એ ભાષ્યા સંબંધ, સુણતાં અચરજ ઉપજે, વાધે અતિ આણુ દ.
Jain Education International
For Private & Personal Use Only
3
४
ૐ
સા. ૧૭
૧૮
૧૯
www.jainelibrary.org