SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૫] દીપવિજય-દીપ્તિવિજય તહના શિષ્ય સોહાંકરૂ, શ્રી રાજવિમલ ઉવઝાય રે. તહના સીસ વષાણી, શ્રી મુનિવિજય ઉવઝાયો રે. તેહના શિષ્ય વષાણી, સંવેગી-સિરદાર રે. શ્રી દેવવિજય વાચક વડા, ઉસવંતસિણગાર રે. પ્રાગવંસ-કુલ-ઊપના નિજ ગુરૂને સુષદાય રે, શ્રી માનવિજય પંડિતવરૂ, દેલતિ અધિકી સવાઈ રે. ગુરૂનામિ સુષ ઉપજે, મતિ બુદ્ધિ સઘલી આવે રે, દીસિવિજય સુષ કારણિ, રાસ રચ્યો સુભ ભાવિ રે. નિજ સીસ ધીરવિજય તણું, વાંચવાનું મન જાણું રે, રાસ રચે રલીયામણે, મન માંહિ ઊલટ આણે રે. ૮ સંવત સત્તરઈ જાણ, વરસ તે ઉગણપચાસે રે, ભણે ગણે જે સાંભલઈ, કવિ દીપ્તિની ફળ આસ. (૧) ઇતિ શ્રી મંગલકલસ રાસે તૃતીય ખંડ સમાપ્તઃ સંવત ૧૮૧૩ વષે મિતી પિસ માસ સુદિ ૧ બુધવાર સંપૂર્ણ.? (૨) સં.૧૭૮૮સીયા વર્ષે ભાદ. શુદિ પ દિને પં. હર્ષવિજયગણિ શિ. પં. શ્રી પ્રેમવિજયગણિ શિ. પં. રાજવિજય લિ. રાનેર બંદિરે. પ.સં.૩૧-૧૪, ધો.ભં. (૩) સંવત ૧૮પ૬રા મૃગશિર વિદ ૧૧ રવિ. શ્રી ભાડૂદા મધ્યે શ્રી લિ. ધીરવિજયગણે. એનસાગરજી ભં. ઉદયપુર. (૪) લખ્યા સં.૧૭૬૪ શ્રા. વિક કુવાર. સંવત સતરે એ સહિ, એસિડિ ચિત લાય, શ્રાવત વદિ ષષ્ઠી કુને, લખીઓ રાસ મુનિ રૂ૫. પં. શ્રી દીપ્તિવિજય તો, વિકી વિદ્યમાન, શ્રી ધીરવિજય તણા, સસ સબલ પ્રધાન. ચતુરવિજય ગણિરાજનો, સેવાકારી ભૂત્ય, લાલવિય ત્રાવીધ્યાર મુંકે, દલિતિ ને ઋદ્ધિ હવે નિત્ય. ૩ પ.સં.૨પ-૧૫, ખેડા ભ૩. (૫) પં. કેસરવિમલ શિ. પં. ભાગ્યવિમલ શિ. પં. ભેજવિમલ શિ. સુમતિવિમલ લ.સં.૧૮૧૪ મૃગશિર સુદ ૧૦ મંગલ મણુઉંદ્ર નગરે. પ.સં.૨૮-૧૬, બેડા ભં.૩. (૬) ૫.સં.ર૬-૧૮, વી.ઉ.ભં. દા.૧૭. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૧૫-૧૭, ભા.૩ પૃ.૧૩૬૫-૬૭. આ કવિને નામે મુકાયેલ “શંખેશ્વરજીને સલેક” વસ્તુતઃ દીપવિજયશિષ્ય દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy