________________
-દી૫વિજય-દીતિવિજય [૧૪] જન ગૂર્જર કવિએ : ૫
કૃતyયકવદ્ દૃષ્ટવા નિરંતરસુખપ્રદે. (૧) સં.૧૭૭૦ આષાઢ કૃષ્ણપક્ષે પ્રતિપદા તિથી પં. માનવિજયગણિ શિ. પં. નયવિજયગણિ મેરવિજય શિ. પં. અમરવિજયણિનાલેખિ. પ.સં.૧૦-૧૬, પ્રથમનાં છ પત્ર નથી, જશ.સં. (૨) જિનચંદ્રદાનચંદ્ર-દીપચંદ્ર ભ્રાતૃ દેલતચંદ વાચનાથે. પ.સં.૨૮, જય. પિ.૬૯. (૩૫૦૧) + મંગલકલશ રાસ ૩ ખંડ ૨.સં.૧૭૪૯ આસો સુદ ૧૫ -આદિ– પ્રણમું સરસતિ સ્વામિની, કવિજન કરી માય,
વીણાપુસ્તકધારિણી, કવિયણને વરદાય. કાશમીરે જગ જીણી, માતાનું અહિઠાણ, બીજુ મરુધર દેશમાં, અઝારીયે મંડાણ. મનશુધે પ્રણમી કરી, માગું વયવિલાસ, જેમ મુજને સુખ ઊપજે, પૂગે મનની આશ. મંગલકલશકુમારને, રાસ રચું મનરંગ, દે વયણ સહામણું, મુઝ મન બહુ ઉછરંગ, વલી પ્રણમું નિજ ગુરૂ સદા, જેહને બહુ ઉપકાર, તે ગુરૂ ઉપકારી સદા, જેમ જગમાં જલધાર. ઉત્તમના ગુણ વરણ, આખંડલ મહારાજ, દેવસભા માંહે બેસિનૅ, એમ ભાખે જિનરાજ. ઉત્તમના ગુણ બોલી, કીજે તીરથયાત્ર, દાન સુપાત્રે દીજીયે, નિર્મલ હવે ગાત્ર.
(બીજા ખંડને અંતે)
સંવત સત્તરે જાણજે, સા. વરસ તે ઉગણપચાસ તો,
આ શુદિ પૂનમ દિને, સા. એ મેં કીધે રાસ તો. અત - ખંડ ૩ ઢાલ ૭. કાયા માયા કારમી એ દેશી.
પુણ્ય કરો તમે પ્રાણીયા, પુન્ય નવે નિધાન.
વિજ્યમાન સરીસરૂ, તપગનો સિણગાર રે, તેહને રાજ્યે રંગાઈ કરી, રાસ રચ્યો સુવિચાર રે. શ્રી વિજયદાન સૂરીસરૂ, ઉત્તમ જેહનું નામ રે. મુનિવર માંહિ વખાણુઈ, ભાગ્યવંત ગુણધામ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org