________________
અઢારમી સદી
[૧૩] દીપવિજ્યા-દીતિવિય બીજે મરુધર દેસમાં, અજઝારીઈ મંડાણ. સરસતિનઈ સહુ કો નમઈ, માનઈ રાણારાય કવિયણ નવરસ કેલવિ, તે સરસતિ સુપસાય. સેવકન સાનિંધ કરે, માતા ગુણની ખાણિ
કાવના-ગુણ ગાવતાં, દેવે અવિચલ વાણિ. અત –
ઢાલ ભમરૂલી. કેવને સંજમ લીઈ સા. ભમરૂલી, સુપી પુત્રને રાજ તો, છઠાઠમાદીક તપ કરે સા. ભમરૂલી, સાર્ધ આતમકાજ તો. ૧
દીધારી દેઊલ ચડે સા. નામેં મંગલમાલ તા, સંવત સત રે જાણીઈ સા. પણ ત્રીસે હુઉં સગાલ તા. ૮ આસો સુદિ પાંચમ દીને સા. અનુરાધા બુધવાર તો, દાન તણા ગુણ મેં કહ્યા સા. સીરડી ગામ મઝાર તા. ૯ જસસૌભાગ્ય વધે ઘણે સા. રાસ રચ્યો ઉલાસ તો, અરબુદ ગિરિ વ જિહાં લગે સા. તિહાં લગે પ્રતાપ રાસ તા. ૧૦ ગણનાયક નેં ગુણે ભર્યા સા. સૂરી શ્રી વિજયરાજ તા, તેહને રાજ્ય મનહરૂ સા. રાસ કહ્યો સુભ કાજ તો. ૧૧ ગાયમ ગણધર સારિષા સા. શ્રી વિજેદાન સૂરીરાય તે, તાસ સીસ બહુગુણભર્યા સા. શ્રી રાજવિમલ ઉઝાય તો. ૧૨ તેહના સીસ વખાણઈ સા. સયલ વિદ્યા ભંડાર તા, શ્રી મુનિવિજય વાચકવરે સા. સમતારસભંગાર તો. ૧૩ તેહના સબ્દ વલી જણાઈ સા. નવનિધિ (મલિં) જસ નામ તો, ઉસવંસ-કુલ-ઉપના સા. વૈરાગી ગુણવંત તા. શ્રી દેવવિજય વાચક વડા સા. નામ તેહવું પરિણામ તો, સંમતારસ (આગે) સા. વાણુ અમી વરસંત તા. ૧૫. તસ ચરણબુજ-મધુકરૂ સા. ગુણગિરૂઆ બુધરાય તો, શ્રી માનવિજય પંડિતવરૂ સા. નિજ ગુરૂને સુખદાય તા. ૧૬ શિશુ પરૂઆણુક તેહનો સા. દીપવિજય ગુણ ગાય તો, ભણે ગુણે જે સાંભલે સા. તે ઘર નવનિધિ થાય તા. ૧૭
ગાથા ઈન્દુ મહામુનેદને દેયં ભા ભવિકા મુદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org