SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દીપવિજ્યા-દીપ્તિવિજય [૧૨] જૈન ગૂર્જર કપિ અમસેન વયરસેન અતિ, આયો દાન ઉદાર, સંપતિ લહી ભવિ સાંભલઉ, વારૂ કથાવિસ્તાર. સોહગ સ્ત્રી વયનની, પ્રવર શીલ-પ્રતિપાલ, કવિ જઈ કવિતા કહે, ઈ રમણે ચરિત્ર રસાલ. ચઉ ખંડે છઈ ચાતુરી, સુસ્વર ઢાલ શંગાર, શ્રેતા સુણિયો ચૂપ સુ, અતિ સુંદર અધિકાર. અત- પડિકમણું સૂત્ર વૃત્તિ દેખિનઈ, પુષ્પમાલાથી રે એહ જોઈ પ્રબંધ કવિચાતુરી વિસ્તાર કરી, શ્રી ગુરૂસાંનિધ રે એ રચિયો સંબંધ. ૧૧ ગછનાયક ગુણે ગાજતાં, આચારજ રે પ્રપો અણબીહ, સુરતરૂ તિમ ગુરૂ તેજસિ, દિનદિન રે હો જય ચઢતા દીહ. શ્રી. ૧૨ દયાધમ ગછાંબરિ દિનમણી, વિદ્યાવર રે ગણિ શ્રી વરસિંઘ, ધન લુક ગુરૂ ધીમતી, સુખકારી રે શ્રી પૂજ્ય શ્રી સંઘ. શ્રી. ૧૩ પૂજ્ય પવતી શ્રી પૂણ્યના જસ સિરે, સાહિસકરણજી સુજાણ, વિનય કીકાજી વિદ્યાવરૂ, વિદ્યમાન જ રે તમ વિનય વખાણ. શ્રી. ૧૪ પ્રવર પંડિત પૂજ્ય ઇંદ્રજી, સ્તબો ચઉો રે ખંડ શિષ્ય તેજપાલ, ભવિક સુણો ભલ ભાવ સું, અતિસુંદર એકાદશમી એ ઢાલ. શ્રી. ૧૫ સંવત વેદ યુગ મુની શસી માધવ માસ રે, તૃતીયા શુકલ સાર, અહિમંદપુર આણંદમાં કર્યો, રાસ રંગિ રે પ્રકાસ જયકાર. શ્રી. ૧૬ (૧) પ.સં.રર-૧૮, ખેડા ભં.૩. (૨) સં.૧૭૪૭ મહા વદિ ૮ કુજવાર શ્રી પૂજ્ય તેજપાલ પ્રસાદાત ઋષિ કેશવેન. પ.સં.૨૮-૧૩, લા.ભ. નં.૪૦૬, (૩૪૯) થાવગ્રા મુનિ સ. (૧) ધો.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૦૫, ભા.૩ પૃ.૧૨૯૩-૯૪.] ૧૦૦૩. દીપવિજય–દીસિવિજય (ત. વિજ્યાદાન-રાજવિમલ મુનિવિજય-દેવવિજ્ય-માનવિજયશિ.) *(૩૫૦૦) યવન્ના (કૃતપુણ્ય) રાસ ૨.સં.૧૭૩૫ આસો શુ.૫ બુધ સિડી[સિનેહી ?]માં આદિ- બ્રહ્મસુતા બ્રહ્મવાદની, કવિણ કેરી ખાય હંસવાહની હરખઈ કરી, પ્રણમું હું તમ પાય. પ્રથમ પૂરવ દિસિં તાહરો, કાશ્મીરે ઈ ઠાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy