________________
૯૩
૯૪
[૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિચક્ષણ અર્થે કરે અતિ ભલા, હું નવિ તું છું માઈકાકલા, તા શુદ્ધ વાણી કહું કિમ હુઇ, પુણિ શુદ્ધ કહેજો ધીવંત સાઇ. ૮૮ પું સ્ત્રી કલીવ તણા જે વેદ, પદ અક્ષરમાં નહી શુદ્ધ ભેદ, વ્યાકરણસ’સગ` મે વિકીએ, રેખ દોષ તે મુજને દીયા. ૮૯ છુટક યાગ હતા તે તડા, ચેપઇ માંહિં કીધા સાંમઠા, જૂજૂઆ ગુરૂમુખ સાંભલી, તેહની ચાપઇ કીધી વલી. સંવત સત્તર છત્રીસઈ નંણિ, ઉત્તમ શ્રાવણ માસ વાંણિ, સુક્લ પક્ષ તિથિ ત્રીતિયા વલી, બુધવારઈ શુભવેલા ભલી. ૯૧ શ્રી અ'લગચ્છિ ગિરૂઆ ગ્રૂપતી, મહા મુનીસર મોટા યુતી, શ્રી અમરસાગર સૂરીસર ́ણ તપતંજě કરિ જીપઈ ભાણ. ૯૨ સુવિહિત ગચ્છ તણા સિણગાર, જીણુ જીત્યું કામવિકાર; મેાહરાય મનાવ્યા હારિ, કષાય દૂર કીધા ચ્યાર. આચાય ના ગુણ છત્રીસ, તિણિ કરિ સાહઇ વિસવા વીસ, યુગપ્રધાન બિરૂદ જેRsનઈ, રાયરાણા માનઈ તહનઈ, તાસ તણુઇ પિષ શાખા ઘણી, એક એક માંહિ અધિકી ભણી, પંચ મહાવ્રત પાલઇ સાર, ઇસા અઈ જેહના અણુગાર. ૯૫ તે શાખા માંહિ અતિ ભલી, પાલીતાણી શાખા ગુણનિલી, પાલિતાચાય કહીઇ જેહ, આ ગહ્રપતિ જે ગુણગે. ૯૬ અનુક્રમે તેહને પાટે જાણિ, શ્રી પુણ્યતિલક સુરીસ વખાંણુ, તેને વશ સાલમે પાટ, સૂતશેખર વાચક ગુણુ-થાટસાત શિષ્ય છે વાચકપદે, સૌભાગ્યશેષઃ પુન્યવત હદે, તાસ ચરણાંજ સેવે જેહ, માનશેષર વાચક ગુણ જે. સતર ભેદ સજમના સાર, પાલે નિત જે પ ચાચાર, સતાવીસ ગુણૅ અભીરામ, નાંનશેષર તે વાચક ગુણધામ. ૯૯ તે સહીગુરૂના લહી પશાય, હ્રીએ સમરી સરસતી માય, ચેાગરત્નાકર નાંમે ચેાપઇ, નચણુશેખર મુંતિ ણુ પરિ કહી. ૧૦૦ આછાઅધીકા અક્ષર જેહ, કવિજન માફ કરો તે, કર જોડીને કરૂ વીનતી, શુદ્ધ કરજો જન સૂભમત. આયુર્વેદના જિ હાઇ ણુ, કરે સહુ કા તાસ વાંણુ, પરાપગાર ચિકિત્સા કરે, તેહના ઝાઝા જસ વિસ્તરે.
નયનરોખર
Jain Education International
For Private & Personal Use Only
૯૦
८७
૯૮
૧૦૧
૧૦૨
www.jainelibrary.org