SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૦૫] જિનવિજય નામ ખુશાલ, જન્મ સં.૧૭૫૨, દીક્ષા સં.૧૭૭૦ કાર્તિક વદ ૬ ઃધ અમદાવાદમાં, સ્વર્ગવાસ સ.૧૭૯૯ શ્રાવણ શુદ ૧૦ માઁગળવાર પાદરામાં. (૩૮૫૫) + કપૂ રવિજયગણના રાસ (ઐ.) ૯ ઢાળ ૨.સ.૧૭૭૯ વિજયાદશમી શનિ વડનગરમાં આફ્રિ – પ્રણમી પ્રેમે પાસ જિત, પુરિસાદાણી દેવ ચરણકમલ નિત જેહના, સેવે ચવિધ દેવ. કમલમુખી કમલે સ્થિતિ, કમલ શી કામલ કાય, વાણીરસ મુજને દિયા, શારદ કરી સુપસાય. ઢાલ ૯ રાગ આશાવરી. અંત - ધન્ય. ૨ ધન્યધન્ય શ્રી ગુરૂ જયકારી, હું જાઉં તારી બલીહારી રે. ઉપદેશે કરી જતને તારી, પુન્યવત પર-ઉપગારી રે. ધન્ય ૧ તાસ શિષ્યમણીમુગટ મનેાહર, ક્ષમાવિજય કવિરાય રે જેની સેવા કલિયુગ માંહી, કલ્પતરૂની છાંય ૐ. તાસ ચરણુ સુપસાય લહીને, વડનગર રહી ચૈામાસા રે પાસ પચાસર સાહિબ સ`નિધિ, સફલ કીઉ અભ્યાસ રે, ધન્ય. ૩ નિધિ સુનિ સચમભેદી સંવત્સર, વિજયદશમી શનિવાર રે ગણિ જિનવિજય કહે ગુરૂનામે, શ્રી સંધને જયકાર રે. ધન્ય. ૪ ભણશે ગુણો જે સાંભળશે, તસ ધરે મંગલમાલ રે, બંધુર સિંધુર તેજી તુખારા, કમલા ઝાકઝમાલ રે. (૧) પ.સં.૬-૧૧, હા.ભ. કા.૮૨ નં.૧૧૫. [મુપુગૃહસૂચી, હેજૈના સૂચિ ભા.૧ (પૃ.૨૬૬).] ધન્ય. પ પ્રકાશિત ઃ ૧. જૈત ઐ. રાસમાળા ભા.૧. (જેમાં કવિનું ચિત્ર પણ આપેલ છે.) (૩૮૫૬) + ક્ષમાવિજય નિર્વાણુ રાસ (અ.) ૧૦ ઢાળ સ`.૧૭૮૬ પછી આદિ – સ્વસ્તિશ્રી વરદાયિની, જિનપદપદ્મનિવાસ સુરવર નરવર સેવતા, સા શ્રી દ્યો ઉલ્લાસ. શારદચરણે જે રહ્યો, તે હાયે પડિંતખ્યાતિ હુ'સન્મતિ જિમ જગ કરે, ખીરનીર દાય ભાંતિ. જિન શારદ ચરણે નમી, થુણુસ્યું મુતિ-મહિરાણુ, ક્ષમાવિજય પન્યાસને, સાંભલજ્ગ્યા નિર્વાણુ. ૨૦ Jain Education International ૧ For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy