________________
જિનવિજય
[૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૧૫ ગુરૂ તો શાંતિ દીઇ, તારે સહુ પરિવાર. એ સદૂ પ્રણમી ભાવ સુ, કહિસું મુનિપતિ ચરિત્ર સાંભળતાં સવિ સુખ લહે, જય સૌભાગ્ય પવિત્ર. સુણજો ભવિયણ વર્ણવું, શ્રી મુનિપતિ રિષિરાય
કેમ થયે વૈરાગ્ય મન, સરસ સંબંધ કહિવાય. અંત – સંવત સતરે સે ઈક્યાસી વિષે ફાગણ (છ)ઠિ..........
શ્રી તપગછ યુગપરધાન છાજે, વરતમાન ગુરૂરાજે રે શ્રી વિજયક્ષમા સૂરિસરૂ,..................................થયો રે. કોટીકગછ ચંદ્રકુલ વૈરીશાખે, સુધમસામી પરંપરા આખે રે શ્રી વિજયદેવ સૂરીસર રાયા, સુરનર નમે સહૂ પાયા રે. ૨૩ તસ પટ્ટે શ્રી વિજયપ્રભસૂરી, જેહની કરતિ સનરી રે તસ સસ સકલ પંડિતાએં દીપે, પ્રીતિવિજય કવીજન જીપે રે. ૨૪ તાસ સીસ ગજ ઇણ પરિ ભાખે, સુણ અધિક ઉલાસે રે અધિકાઓ છો જેહા છતાં રામ મતથી, સાસનવિરૂદ્ધ કહ્યો ચિત્તથી રે મિચ્છામી દુકડ સદને સાખે, ભાખું દૂ ભાવ સાખું રે ગ્રંથાગ્રંથ અક્ષર ગુણી જં , એક સહસ એક શત આણે રે સાંભળતાં જસ લલ્વે સદાઈ, વાંચતાં બુદ્ધિ અધિકાઇ ઢાલ એ પૂરી થઈ ઉગણતાલીસમી, મુનિપતિ રાસે ચિત્ત રમી રે
ગજવિજય કહે મુનિ પતિ મુનિ જિમ, મન વિરમાં એમ રે. (૧) અસાડ સુદ ૧૧ વાર દીતવાર દિ લિ. સાયપુરા મધ્યે આરજ્યાજી બાલાજી તતશિ. મયા લિ. પસં.૧૮-૨૨, પુ.મં. [મુપુગૃહસૂચી.] (૩૮૫૪) ગુણાવલી ર.સં.૧૭૮૪ [2]
(૧) વિદ્યા.
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૫૩-૫૪, ભા.૩ પૃ.૧૪૪૩-૪પ. “ગુણાવલી તે ગજકુશલ(આ પૂર્વે નં.૯૦૦)કૃત ૨.સં.૧૭૧૪ને “ગુણાવલી ગુણકરંડ રાસ (નં.૩૨૩૩ ભા.૪ પૃ.૨૬૧-૬૨) હવા સંભવ છે. ત્યાં પણ વિદ્યાની પ્રત નાંધાયેલી છે. સં.૧૭૮૪ તે ૧૭૧૪ને સ્થાને થયેલી ભૂલ કે લે. સં. હોઈ શકે. આમેય પ્રથમ આવૃત્તિમાં એ ર.. હેવાનું સ્પષ્ટ નથી.] ૧૧૩૭. જિનવિજય (ત. સત્યવિજય પંન્યાસ-કપૂરવિજ્ય
ક્ષમા વિજયશિ.) રાજનગરમાં શ્રીમાળી વણિક ધર્મદાસ અને લાડકુંવરના પુત્ર મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org