________________
અઢારમી સદી
[૩૦૩]
રાજીએ શ્રી તપગચ્છ માંહિ, શ્રી વિજયદેવ સૂરીસરા, તસ પટ શ્રી વિજયપ્રભસૂરિ સુલબધ ગેયમ ગણુહેરી, તસુ સીસ પૉંડિત સુગુણમંડિત શ્રી પ્રીતિવિજય ગુરૂરાજ એ તસસીસ ભાસે ઘણું ઉલ્લાસ, ગજવિજય કવિરાજ એ, સંવત સત્તર ગુણ્યાસીઇ માસ આસેજ મઝાર હૈ, તિથિ સાતમ શુક્લ ગિણા એ, ઉદધિચુત કહ્યો વાર કે સંવત સતર ગુણરાસીઈ એ. ગુણ્યાસીઈ એ વરસ માંહે, તગર ફલવરધી સહી શ્રી શાંતિનાથ જિંદ મૂરિત તાસ પસાઈ એ કહી, સદ્ ગ્રંથના એ માંનાં ણૌ, ચ્યાર સે ઉપરે, ઈમ સંધ આગે... ભાષી રાગે સુંણુજ્યૌ ચિત્ત ભલી પરે જિહાં લગ સૂરજ મહી તપે એ જિહાં લગ મેરૂ અડગ તિહાં લગ એ રહિૌ સદા એ ધૂની પરે થિર જગ કૈ.- જિહાં ૯ જિહાં લગે એ શાસ્ત્ર સુણતાં મેાધબીજ હુઈ નિરમલાં, ઇહુ લેાક ને પરલેાક માંહૈ, વિરતવંત કહીઈ ભલેા, ઇહુ ભવિક પ્રાંણી ચિત્ત આંણી દોષ જાણી પરિહરા, ઇમ ગ્રંથ સાથૈ સુગુરૂ ભાલૈ મુગતિ-વર૨મણી વા. (૧) ઇતિશ્રી રાત્રીભોજન વિષએ જયસેનકુમાર ચાપઈ સંપૂર્ણ. સં ૧૭૯૬ વરષે મિતિ કાતી વ૬ ૭ શુક્ર લિખત દુગાલી મધ્યે શ્રી પાર્શ્વદેવપ્રસાદાત. ૫.સ.૧૩-૧૭, ગુ.વિ.ભ.
૧૦
(૩૮૫૩) મુનિતિ રાસ ૩૯ ઢાળ ર.સં.૧૭૮૧ ફ્રોડક
આદિ
-
દૂહા
પ્રણમ્ જિનશાસનધણી, ચાવીસમા જિનચંદ અલિય-વિઘ્ન દુરે હરે, આપે પરમાનંદ જિન ચાવીસે સારિખા, પિણુ તીરથના નાથ અધિક કહ્યો લાકનીત એ, પરણે તે ગાવે સાથ. ગણધર ગાતમ નામ છે, લબ્ધિ અગવીસ સાર નામે નવનિધિ સંધને, વ્યાપે સુજસ સંસાર. સરસતી સરસ ચિત્ત કરી, પ્રણમું ઈક ધરી ધ્યાન તાસ પસાઇ પામી, નિર્મલ ખુદ્ધિ સુદ્ધ ગ્યાન. ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂ વિષ્ણુ ધેર અંધાર
Jain Education International
ગવિજય
For Private & Personal Use Only
७
૩
४
www.jainelibrary.org