SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦૨] જૈન ગૂર્જર કવિએ : ૫ (૧) પ.સં.પ-૯, ડા.પાલણુ. દા.૩૯. [પ્રકાશિત ઃ ૧. સલાકા સંગ્રહ (ભી.મા.) - દીવિજય' કવિનામછાપ સાથે.] [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૪૧૭ તથા ૫૦૧-૦૨, ભા.૩ પૃ.૧૪૨૪. ભાર પૃ.૪૧૭ પર શંખેશ્વર શલાકા' ‘દીપવિજય' કવિનામછાપને કારણે માનવિજયશિષ્ય દીપવિજય-દીપ્તિવિજય (નં.૧૦૦૩)ને નામે મુકાયેલે પરંતુ ગુરુતામ દીવિજય ને કવિનામ પણ દીવિજય તે દેખીતી રીતે જ ભ્રષ્ટ પાઠ છે. વળી ભા.૩ પૃ.૧૪૨૪ પર આ કૃતિ દેવવિજયને નામે નોંધાઈ જ છે. પ્રેમચંદ રૂપસેતકુમાર રાસ'ના ૨.સ. ‘સતર અતર' એટલે ૧૭૦૮ ન ગણતાં ‘સતર અડચોતર' લેખી ૧૭૭૮ દર્શાવ્યા છે તે, અન્ય રીતે મળતા કવિતા સમયને જોતાં, યેાગ્ય જ છે. આ કવિની વિજયરત્નસૂરિશિષ્ય દેવવિજય (આ પૂર્વે નં.૧૦૮૪) સાથે ભેળસેળ થયેલી, પણ બન્ને કવિ પેાતાની ગુરુપરંપરા સ્પષ્ટ રીતે જુદી નિર્દેશે છે તેથી બન્નેને જુદા કવિ ગણ્યા છે.] ૧૧૩૫. પ્રેમચંદ (કનકચંદ્ર ઉ.શિ.) (૩૮૫૧) આજીરાજ સ્તવન અથવા આદિકુમાર સ્તવન ૩૪ કડી ૨.સ.૧૭૭૯ જેઠ શુર બુધ અંત – સવત સતરે ઉગલાસોઇ, ખીજને બુધવાર રે વાસ, જેઠ મહિને જુગત સું, ગાયા શ્રી આદિકુમાર રે. લાલ. 33 કનકચ°દવઝાયના, વાચક કહે પ્રેમચંદ રે, લાલ, વંદે પૂજે ભાવ રું, પાલે પરમાણુંદ ૐ લાલ. (૧) લખ્યા સં.૧૯૭૦ જેમ શુદી ૧૧ શનિ, પ્ર.કા.ભ. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૫૩૬.] C ૧૧૩૬, ગવિજય (ત. વિજયપ્રભસૂરિ-પ્રીતિવિજયશિ.) (૩૮પર) જયસેનકુમાર ચેાપાઈ ર.સ.૧૭૭૯ આસેા શુ. સેામ લેાધીમાં - 'ત – શ્રી તપગચ્છ માંહે રાજીએ એ, શ્રી વિજયક્ષમાસૂરિ ૐ, જખુ થૂલભદ્ર જિમ ગુંણુવરૂ એ, નાંમૈ નવિધિ પૂર કે, શ્રી તપગચ્છ માંહી રાજીઓ એ. Jain Education International ૩૪ For Private & Personal Use Only ૫ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy