SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવિજય 'ત – [૩૦$] જૈન ગૂર્જર કવિએ : ૫ ઢાલ ૧૦મી. સુગુણ સાભાગી સહીગુરૂ સાંભરે રે, જનસુતા જિમ રામ, કામ હું રતિને ધામ હું પથીને રે, વ્યાપારી મની દામ. સુ. ૧ * - ઇમ સંસુખકર સાતભયહર, સાતસુખવરદાયકા ક્ષમાવિજય પન્યાસ પાવન સાધુમ`ડલીનાયકે તસુ હસ્ત-સુદીક્ષિત પેરે શિક્ષિત, જિનવિજયણ જંગે જયા, સુમતિવિજય કહેણથી એ વચનરસ સફલા થયા. (૧) પ.સં.પ-૧૩, સીમંધર. દા.૨૦ નં.૫૪. [મુપુગૃહસૂચી, હે‰નાસૂચિ ભા.૧ (પૃ.૨૬૭).] પ્રકાશિત ઃ ૧. જૈત ઐતિહાસિક રાસમાળા ભા.૧ (૩૮૫૭) + [વિહરમાન જિન] વીસી ર.સં.૧૭૮૯ રાજનગરમાં આદિ અંત સીમંધર સ્ત. સુગુણ મુગુણ સેાભાગી, જબુદ્વીપમાં હાજી, શ્રી વિહરમાન જિન સ્ત. સત્તર નબ્યાસી, રાજનગર ચામાસી, મુનિ દીવિજયના કહેણથી કિધિ વીશી. તપગણુઉદયાચલ તરૂણ, તરણી ઉપમાન, વિજયસિહ સૂરીશ્વર, જિનશાસન-સુલતાન. નિજહસ્તે દિક્ષિત, શિક્ષિત આગમ રાસ, સંવેગ સુરંગી, સત્યવિજય પંન્યાસ, ગંગાજલ ઉજવલ, કીરતિકામિનીક ત, શ્રી પુરવિજય કવિ, મહીમ`ડળ જયવંત. વયરાગી ત્યાગી, ભદ્રક ગુણરાગી, શ્રી ક્ષમાવિજયગણી, સેવાથી મતિ આજ પુણ્યાય મુજ, પરમેસર ગુણ ગાયા, જિતવિજય સુભકત, ધર્મધ્યાન સુખ પાયા. [લીંહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૬૪).] પ્રકાશિત ઃ : ૧. Àાવીસી વીસી સંગ્રહ, પૃ.૭૨૨-૭૩૭. નગી (૩૮૫૮) + ૫ ંચમી સ્ત, ઢાલ ૬ ર.સં.૧૭૯૩ પાર્શ્વ જન્મદિને [મા.વ.૧૦] પાટણમાં Jain Education International For Private & Personal Use Only ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy