________________
અઢારમી સદી
[૨૯]
રગવિલાસગણિ
ખરતરગચ્છની પટ્ટાવલિમાંના ૬૫મા પર જિનચંદ્રસૂરિ જણાય છે કે જેના પિતાનું નામ ગણધર ચેપડા ગાત્રીય શાહ સહેસકરણ અને માતાનું નામ સુપિયાદેવી અને પેાતાનું મૂળ નામ હેમરાજ તથા દીક્ષાનુ નામ હે લાભ હતાં. સં.૧૭૧૧ ભાદ્રવા શુદ ૧૦ ને દિને શ્રી રાજનગરમાં તાલુકાઞાત્રીય શાહ જયમલ્લ તેજસીની માતા બાઈ કસ્તુરબાઈએ આચાર્યપદવીના મહેાત્સવ કર્યાં, ત્યાર બાદ સૂરિજીએ જોધપુરવાસી શાહ મનેહરદાસે કાઢેલા સંધની સાથે શ્રી શત્રુંજય મહાતીર્થાંની યાત્રા કરી તથા મનેાહરદાસે બંધાવેલા ચૈત્યશૃંગાર શ્રી ઋષભાદિ ૨૪ તીર્થં કરતાં બિબેાની પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ શ્રી જિનચંદ્રસૂરિજી સ..૧૭૮૩માં શ્રી સુરત બંદરમાં સ્વર્ગસ્થ થયા.
(૩૮૪૮) + અધ્યાત્મકલ્પદ્રુમ ચાપાઈ ૨.સ.૧૭૭૭ વૈ.શુ.પ રવિ આદિ પરમ પુરૂષ પરમેસર રૂપ, આદિ પુરૂષનઉ અકલ સરૂપ;
૧
સામી અસરણ સરણુ કહાય, સકલ સુરાસુર સેવે પાય. પ્રણમી તાસ ચરણ-અરવિંદ, ખરતર-છપતિ શ્રી જિચ ૬; સંભારી શ્રી સદ્ગુરૂ નામ, ભાષા લિખું સ ંસ્કૃત ઠામ. અધ્યાત્મ કલ્પદ્રુમ લઘઉ, શ્રી મુનિસુદરસૂરે કહ્યું, પરમારથ ઉપદેશન કરી, નવમ શાંત રસપતિ અણુસરી. અંત – લિખ્યા. શાસ્ત્ર ભાષાપણું, સમઝે સગલા લેગ;
ઈમ નવિજય તણે વચન, ધરમારથ-ઉપયોગ. દેખીદેખી વચન તે, લિખિયા મતિ અનુસાર; પડિત દેખી સાધન્યા, દ્રેષ્ઠ દષ્ટિ-ઉપકાર. સંવત સતર સતાત્તરે, માસ શુક્લ વૈશાખ; રવિવારે પાંચમિ દિને, પૂર્ણ થયે અભિલાષ. ખતરગચ્છ માંહે સરસ, આચારજ ગણુધાર; શ્રી જિચંદ્ર સૂરીસવર, સૌમ્ય ગુણે સિરદાર. તાસ સીસ_ગુરૂ ચરણરજ સમ તે રંગવિલાસ; નિજ પર-આતમહિત ભણી, કીના આદર સ. ભણિયા ગુણુયૅા વાંચજ્યા, એ અધ્યાતમ રસ; જિમજિમ મતમાં ભાવસ્યા, તિમતિમ થચ્ચે પ્રકાસ. (૧) લિ. ગણિ નરવિજયાય. પ.સં.૧૬-૧૪, રત્ન.ભં. દા.૪૩
૧૫.
ન’,૪૮.
-
Jain Education International
Education
For Private & Personal Use Only
3
૧૦.
૧૧
૧૨
૧૩
૧૪
www.jainelibrary.org