SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ રગવિલાસગણિ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ જષ્યઉ બિંદર મળે. સંવત ૧૮૫૪ના ચિત્ર વિદ ૫ દીને શ્રી ઋષભદેવ પ્રાસાદાત. પ.સં.૧૯-૧૫, વ.રા. મુંબઈ. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૧).]. (૩૮૪૬) + વિદ્યાસાગરસૂરિ રાસ ર.સં.૧૭૯૮ પિષ ૧૦ સામ અંજારમાં આદિ– પ્રણમી શ્રી શ્રુતદેવતા, નિજગુરૂ સમરી નામ, ગપતિના ગુણ વરણવું, સુખસંપતિ હિત કામ. પંચમ આરે પરગડા, સાચા સેહમસ્વામિ, શ્રી ઉદયસાગર સૂરીસરૂ, ભવિ આસ્થા વિસરામ. ગુણ બહૂ ગચ્છનાયક તણું, કહિતા ના પાર, અલ્પ બુદ્ધિથી વરણવું, સાંભલો નરનારિ. અંત – ઢાલ ૧૦ રાગ ધન્યાસી. ગાયા ગાયા રે મેં પરમ પટોધર ગાયા. શ્રી ઉદયસાગર સૂરીસર સાહિબ, પૂરવ પૂર્વે પાયા રે. ગા. ૧ શ્રી અચલગરુપતિ તેજે દિનમણિ, જગ યસપડહ વજાયાં, એ ગુરૂના ગુણગ્રામ કરતા, પુન્યભંડાર ભરાયા રે. ગા. ૨ શ્રી વિદ્યાસાગર સૂરીસ પટધર, શ્રી ઉદયસાગર સૂરીરાયા, સંપ્રતિ કાલે સુરતરૂ સરખા, દિનદિન તેજ સવાયા રે. ગા. ૩ સંવત ૧૭૯૮ના વર, પિોષ દશમ સમવારે, ગપતિના ગુણ વર્ણન કીધા, ચમાસ રહી અંજારે રે. ગા. ૪ મેરૂલાભ વાચક પદધારક, શુદ્ધ સિદ્ધાંતી કહાયા, જ્ઞાનક્રિયાગુણ પૂરણ ભરીયા, પૂજ્યના માન સવાયા રે. ગા. પ. શિષ્ય તેજના સહજસુંદર વાચક, સીતલ પ્રકૃતિ સુહાયા, રાગદ્વેષ ન મલે કોઈ સાથે, સદ્ધકોને મન ભાયા રે. ગા. ૬ તસ પદ સેવક વાચક નિત્યલા, ગપતિના ગુણ ગાયા, ગુરૂસેવા કરતાં નિત્ય લહીઈ, નવ નિદ્ધિ રિદ્ધિ સવાયા રે. ગા. ૭ પ્રકાશિત ઃ ૧. ઐ.રા.સં. ભા.૩. (૩૮૪૭) મૂખની સઝાય પ્રકાશિત : ૧. સ.મ.ભી. પૃ.૧૯૨. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૩૭–૪૨] ૧૧૩૩. રંગવિલાસગણિ આમાં જણાવેલા ખરતર ગળપતિ જિનચંદ્રસૂરિ અકબર પાસેથી. યુગપ્રધાનપદ મેળવનાર પ્રસિદ્ધ ૬૧મા પટ્ટધર જિનચંદ્રસૂરિ નથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy