________________
[૨૯૭]
ગુણમાલા પટરાંણ તહનિ, શિલવતિ જગ જાણિ રે, મદિંત ગતિ ગારિ ગુણવંતિ, રૂપે રંભા સમાંણિ રે.
અઢારમી સદી
*
નિત્યલાલ
તસ સુત ચંદ્રકલા-દિદારૂ શદેવચ્છ ઇષ્ણુ' નામે રે, ભાગિ ભમર જિમ ગુણના રસિ, રતિપતિ ઉપમ પાંમિ રે. ૧૫
પદમે મેહતા તેહ ભૂપતિના, મંત્રિ બ્રુદ્ધિનિધાના રે, જનપદના સહુ કાંમ ચલાવે, રાજાના પણ માના રે. પદમાવત નામે તસ ધરણિ, પ્રિતમનું ચિતહરણિ રે,
*
Jain Education International
૧૨
સાવલગા તનયા તસ રૂડી, અપહરને અવતારિ રે.
અ`ત – અ ચલગચ્છપતિ અધિક પ્રતાપિ, વિદ્યાસાગર સૂરીરાયા રે,
-
૧૦
જગવલ્લભગુરૂ જ્ઞાનસવાયા, હિતવલ સુખદાયા રે. આણુ વહિં શિરે નિશદિન તેહન, પાટ ભક્તિ વરદાઇ રે, મેલાલ વાચકપધારી, જગ જસ કિરતિ સોહાઇ રે. ૧૧ ભ. શિષ્ય તેહના સુખકાર, વાચક સહેજસુદર ગુરૂરાયા રે, તાસ કૃપાથિ રાસ એ ગાયા, નિત્યલાભ પડિંત સુખ પાયા રૂ. ૧૨ નગર માંહે સુરત રંગીલેા, શ્રાવક વસે ગિના રે, દેવગુરૂના રાડિંગ દૃઢ ધરમિ, જિનવરભગતે ભિના રે. તે સ'ધના આગ્રહથિ મેં રાસ રચ્યા ઉલ્લાસે રે, દેશિનિ ચતુરાઇ આંણિ, અનુભવને અસાસે રે. સંવત સત્તર સે. બ્યાસીઇ (નેવાસીયૈ) સુંદર માધવ માસે રે, સુદ સાતમ બુધવાર અનેાપમ, પૂરણ થયે! સુવિલાસે રે. ૧૫ ચાવીસે ઢાલે કિરને, રાસ એ રસિક પ્રમાણેા રે,
૧૪
તે સુણતાં નિત હાયેા સહુને, ઘરઘર કાડી કલ્યાણા રે. ૧૬ (૧) શીલવિષયે ઇતિશ્રી. પ.સં.૧૨-૧૬, લાભ.... (૨) સં.૧૮૪૭ મૃગશિર સુદ ૧, પ્ર.કા.ભ. (૩) પ.સ.૧૯-૧૬, વી.પા. (૪) પ.સ’. ૧૬૧૪, માં.ભ’. (૫) શીલવિષયે સદેવજી સાવલંગા રાસ સંપૂર્ણ. શ્રી અ ચલગચ્છે શ્રી પુણ્યસાગર સૂરીશ્વર વિજય રાજ્યે તસ આજ્ઞાકારી મુનિ શ્રી ૭ સત્યલાભજીગણ તશિષ્ય મુ. ન્યાતવનઋગણિ લિખિત શિષ્ય મુ. રતનસુંદર પદ્મનાથ પ’. શ્રી અમૃતવિજયજીગણિના રાસ લિખ્યા છે શ્રી
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org