________________
નિત્યલાભ
[૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ પદકજ પ્રણમું તેહના, પ્રેમ ધરિ સુવિલાસ. ત્રિન ભુવન રંગે રમેં, સરસતિ સાચું રૂપ, ધ્યાન ધરું મન તેહનું, આપે વચન અનૂપ. વલિ પ્રણમું ગુરૂદેવતા, જ્ઞાન તણું દાતાર, મુરખથિ પંડિત કરે, એ મોટો ઉપગાર. રસિયા વિણ શૃંગારરસ, નવરસ વિના વખાણ, લવણ વિના જિમ રસવતી, તિમ ગુરૂ વિના પુરૂષ અજાંણ. ૪ સાર વસ્ત સંસારમાં, સિદ્ધિબુદ્ધિ-ગુણધામ, તે પ્રસાદ સુગુરૂ તણે, ભગતેં કરું પ્રણામ. ચ્ચાર પદાર્થ ધર્મના, દાન શિયલ તપ ભાવ, વીર જિર્ણદ વખાણિયા, ભવજલતારણ નાવ. એ ચ્યારે સરિખા છે, પણ શિયલ સો નહિ કેય, લોકોત્તર લેકિક સુખ, જસ પરસાદે હેય. સદેવનિ વારતા, સરસ ગણી શ્રીકાર, કવિચતુરાઈ કેલવે, રસના-રસ સુવિચાર. રસિક વિણ શિણગારરસ, શોભ ન પાર્વે શુદ્ધ, કાંમિણિ વિણ કામિ પુરૂષ, દિસે શુદ્ધ વિરુદ્ધ તિણ રસ કે કામિણિ ત્રિયા, વલિ નાયક સુપ્રધાન, કવિયણ તિણ કારણ કહે, રસિક હેત ધરિ ગ્યાં. મધુકર સમ જે નર કહ્યા, તે જાણે રસભાવ, સ્પે જાણે મૂરખ બાપડા, ગેલ ખોલ એક દાવ.
હાલ હિલિ. ૧ વૃંદાવનમાં કાંહન કુઅરજિ રાધાને મન ભાવે રે એ દેશી. ઈિિહં જબુદ્વિપ મઝારે, ભરતક્ષેત્ર ગુણ ધારે રે, સહસ બત્રિસ દેશ તેહ માંહિ, રૂડા આગમમાં અધિકારો રે. ૧
પૂર્વદિસે સોભતિ, પ્રવિતિલક ઉપમાને રે, કુકણુવિજય નામે નયરિ, ઉત્તમ પૂરૂષ પ્રધાને રે.
૩
તે નગરિ માંહિ રાજ્ય કરે છે, દિનદિન અધિક પ્રતાપિ રે, સાલિવાહન સુગુણ સભાગિ, કિરત જગમાં વ્યાપિ રે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org