________________
અઢારમી સદી
[૫]
નિત્યલાભ વિબુધવર છત્રધર નમતિ જાકે સદા, અનડ ભડ કઠિન કંદર્પ ઝપે.
- નિત્યલાભકૃત વિદ્યાસાગરસૂરિ સ્તવન. (જુઓ વિધિપક્ષ પ્રતિક્રમણ, પૃ.૪૫૧) (૩૮૪૧) + વાસુપૂજ્ય સ્ત, સં.૧૭૭૬માં વાસુપૂજ્યની ક૭ અંજારમાં
સ્થાપના કીધી. કચ્છ દેશે ગુણમણિ નીલે રે, રૂડું ગામ અંજાર, તિહાં જિનવર પ્રાસાદ છે રે, મહિમાવંત ઉદાર.
૧૦
૧૩
પૂજતા જિનવર ભાવ શું રે, લહિ શિવસુખ સાર, સત્તર છહેતર થાપના રે, વદિ તેરસ ગુરૂવાર. અંચલગચ્છપતિ જણિયે રે, વિદ્યાસાગર સૂરિરાય,
વાચક સહજસુંદર તો રે, નિત્યલાભ ગુણ ગાય. ૧૪ (૩૮૪૨) + ચોવીશી ર.સં.૧૭૮૧ સુરતમાં અંત – સંવત સતર એક્યાસીએજી, સૂરતિ રહી માસ,
ગુણ ગાતાં જિનજી તણુજી, પહુતી મનની આસ. કિ. ૫ વી. વિદ્યાસાગર સૂરીસરૂજી, અચલગચ્છ સિગાર,
વાચક સહજ સુંદર તણેજી, નિત્યલાભ જયજયકાર. કિ. ૬ વી. (૧) સં.૧૭૮૨ વર્ષે શ્રી સૂરતિ મળે પં. શ્રી નિત્યલાભ લિખિતં. પ.સં.૯-૧૨, આ.ક.મં. (કવિ-સ્વલિખિત)
પ્રકાશિત : ૧. વીશી વીશી સંગ્રહ. (૩૮૪૩) + મહાવીર પંચ કલ્યાણકનું ચઢાળિયું [અથવા સ્તવન
૨.સં.૧૭૮૧ સુરત પ્રકાશિતઃ ૧. જે. પ્ર. પૃ.૫૦. [૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૩૮૪૪) + ચંદનબાળા સ, ર.સં.૧૭૮૨ આ.વ૬ રવિ સુરતમાં
પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૮૭. [૨. જૈન સઝાયમાલા ભા.૨ (બાલાભાઈ).] (૩૮૪૫) સદેવંત સાવલિંગા રાસ ૨૪ ઢાળ ર.સં.૧૭૮૨(૮૯)
મહા સુદ ૭ બુધ સુરતમાં આદિ
દૂહા, સિકલસુખસંપતિકરણ, ગુણનિધિ ગેડિ પાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org