________________
નિત્યલાભ
" [૯] જન ગૂર્જર કવિઓ: ૫ મનસા પુરે માહરી, કથા કહું ગુણગેહ. કહાં ચંદણ મલયાગરી, કહાં સાયર કહાં નીર, કહિસું તિણકી વારતા, સુણસી સહુ વડવીર. એહ કથા સુણતાં અવસ, પરતક્ષ પાપ પુલંત,
જગ જસ બહુલ વિસ્તરે, વંછિત ફલ વસંત. અંત – મુનિવર મારગ સંચર્યોજી, તપજપ કીધા અપાર,
અંતસમે અણુસણ ગ્રહી, એક વલિ અવતાર. સ્વર્ગ બારમે દેવતા, રાજરાણું થાઈ, સુખ ભગત દિનદિન પ્રતિજી, એડ કથા સુખદાઈ. ચંદનરા ગુણ ગાવતાંજી, પામીજૈ ભવપાર, દુખદેહગ દુરે ટલેજી, તીરથને ફસાર. સંવત ૧૭૭ ઉતરેજી, લાહે નગર ચેમાસ, મહાજન સહુ સુખીયા વસેજી, હિનદિન લીલવિલાસ. ઠાકુર ગુણ કરી ગાજતો, કેસોજી બુધનિધાન,
ખ્યાગ ત્યાગ અધિકા કહ્યાજી, વંસવધારણ વાન. નું રેજી નગરી વિષેજી, સુખદાઇ સંસાર, આસો સામ, ધરમસરદાર. ચ્ચાર પેટે ચહું બાબતીજી, ઓર બોટ, રાજકાજ બહુ સાચવેજી, સંભે સોભ અપાર, નગરીબાઈ રાનીજી, દેસ મેવાડ મઝાર. તીણ દીન ચીપી ચીજી, ચંદન નૃપની એહ, જિબ્દ પંચમ દિનેજી, સંપૂર્ણ ગુણગેહ. ઢાલ ભણી ઈગ્યારમીજી, કવિ કેસર કર જોડ,
જે સુણસ્થ ભલ ભાવ શું છે, તે ઘર સંપતિ કોડિ. ૬૫. (૧) લિ. પં. અને પવિજયેન સં.૧૮૮૦ વષે મિતિ જ્યેષ્ઠ વદ ૬ મધ્યા. પ.સં.૧૬-૧૩, વિ.ને.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૩૩–૩૪.] ૧૧૩ર, નિત્યલાભ (આં. વિદ્યાસાગરસૂરિ-મેરુલાભ-સહજ
સુંદરશિ.) વિદ્યાસાગરસૂરિ – પિતાનું નામ કમસિંહ અને માતાનું નામ કમલા હતું. શા કમસિંહ કુલૈ ત્રિદશપતિ સારિબો, માત કમલા તણું સુજસ દીપે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org