SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૩] કુણ હેમચંદ્ર કિહાં હવા, કવણ દેશ વિખ્યાત, ધરમ તણું કરણ કરી, તે સુણીયો અવદાત. અત – ઢાલ દશમી. ધનધન હેમચંદ્ર રૂષિરાયા, જસ મન ધરમ સવાયા રે, મહિયલ માંહિ સુયશ ગવાયા, ધરમીને મનિ ભાયા રે. ૧ રાસ રચ્યો ભાવે સવિસે, જવાહર સાહ ઉપદેશે રે હેમચંદ્ર મુનિ દખ્ખણ દેસેં, હું પ્રણમ્ સુવિચેશે રે. ૭ અલ્પમતિ ને કરૂણા કીજે, મુનિવર ધ્યાન રહીએ રે અધિકું છું જે કહ્યું બીજે, તે મિચ્છામિદુક્કડ દીજે રે. ૮ તપગપતિ વિજેક્ષેમ સુરિંદા, દીપે જણિ દિશૃંદા રે, તસ પટધર વિજેદયા મુણિદા, પ્રતાપે સાંપ્રતિ ગણીંદા રે. ૮ તસ ગછ પંડિત શિરોમણી સોહે, કૃદ્ધિકુશલ બુધ સોહે રે, ગ્યાતા ગુરૂ સેવક પડિહે, જ્ઞાન-ગવર આરહે રે. ૧૦ તસ પદપંકજ સીસ કહાયા, વલભકુશલ ગુણ ગાયા રે, સતર તાણુંઆ વરસ સુહાયા, સિત મૃગશિર સુખ પાયા રે. ૧૧ દ્વિતીયા તિથિ ચંદ્રોદય દિવસે, ભમવાર સુધિ સરસે રે, હેમચંદ્ર મુનિના ગુણ હરસ, સકલ સંઘ સુખ કરસે રે. ૧૨ || હેચૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૪).] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર રાસસંચય. પ્ર.૨૬૫-૨૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૨૪–૨૬. શ્રેણિક રાસને ૨.સં. ૧૭ પંચ્યોત્તરા” એટલે ૧૭૦પ થાય, પરંતુ વિજયક્ષમાસૂરિનો રાજ્યકાળ સં.૧૭૭૩થી ૧૭૮૫ છે ને કવિની અન્ય કૃતિ પણ ૨.સં.૧૭૬૩ની મળે છે, તેથી ‘પંચહુત્તરા” પાઠ માની ર.સં.૧૭૭૫ માન્યો છે, જે યોગ્ય છે. ૧૧૩૧, કેસર (૩૮૪૦) ચંદનમલયાગીરી ચોપાઈરસં.૧૭૭૬ લાસમાં આદિ– સાનિધકારી સારદા, સમરું સુપ્રભાત, જોડિ કલા ઘો જુગતિ સું, માયા કરે માત, વિઘનવિડારણ સુખકરણ. આનંદ અંગ ઉલ્હાસ, ગવરીસુત પ્રણમ્ ગહર, પરાક્ષ પુરે આસ. કવિયણ કર જોડી કહે, આઈ અરજ સુણેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy