________________
વલ્લભકુશલ
[૨૨] જૈન ગૂર્જર કવિએ જ ૧૧૩૦, વલ્લભકુશલ (તા. ધીરકુશલ–ગજકુશલ–પ્રીતિકુશલ
અને વૃદ્ધિકુશલ–સુંદરકુશલશિ.) (૩૮૩૮) શ્રેણિક રાસ ૨.સં.૧૭૭૫ કા.વ.૧૩ રવિ જૂનાગઢમાં અંત - છરણગઢ વર ઉત્તમ નમે, શ્રી ગિરનાર સુઠામે બે. ૧૧
છરણગઢને સંધ સુધરમી, વ્યવહારી સુભકરમી. છે. ૧૨ સંઘવી જેકરણ ઉપદેસે, રાસ રચ્યો શુભ વેસે, બે. ૧૩ તપગપતિ સુલતાન રજૂરો શ્રી વિજયરન સૂરિસૂરો, બે. ૧૪ તસ પાટે વડ અધિક દિવાજે, શ્રી વિજયક્ષમાસૂરિ ગાજે. એ. ૧૫ પંડિત ધીરકુશલ ગુરૂ રાજે, તસ ગઇ સોભ કહાયા, બે. ૧૬ શ્રી ગજકુશલ બુધ સુગુરૂ સુહાયા, તેના પ્રણમું પાયા. બે. ૧૭ તસ શિષ્ય પ્રીતિકુશલગણિ કહીઈ, નામે શિવસુષ લહી. બે. ૧૮ ગુરૂભાઈ પંડિતપદધારી, શ્રી વૃદ્ધિકુશલ સુષકારી. બે. ૧૯ તસ શિષ્ય સુંદરકુશલ સુહાયા, ઈમ વલ્લભકુશલસુખ પાયા. બે. ૨૦ સંવત ૧૭ ત્તર વર, કાતી વદિ મનહરશે. બે. ૨૧
વાર રવી તેરસિ દિન કહીઈ ઇમ જગ....... (૧) પ.સં.૪૧-૧૬, અપૂર્ણ, ગુ.વિ.ભં. (૩૮૩૯) + હેમચંદ્રગણિ ૨સ (એ.) ૧૦ ઢાળ ર.સં.૧૭૮૩ માગશર
શુર ભેમ આદિ
દુહાસકલ સદા સુખદાયક, અરિહંત આદિ જિર્ણોદ પ્રણમું પ્રભુ પરમેસરૂ, પરતખિ પરમાણંદ. સમરૂ મૃતદેવી સધર, આણું ઉલટિ અંગ, વચનવિલાસ વિચિત્ર બહુ, દાયક એહ અભંગ. સહગુરૂને પ્રણમ્ સદા, જ્ઞાનદષ્ટિદાતાર, કીડીથી કુંજર કર્યો, એ મુજ ગુરૂ-ઉપગાર. વલિ વંદુ સુધ સાધુને, જિણિ સમર્યા સુખ હોય, જૈન ધરમ સમરૂ સદા, દોષ ન લાગે કાય. એ પંચે પ્રણમી કરી, ધરી ધરમનું ધ્યાન, સાધુ તણું ગુણ ગાયરૂં, મુજ કવિ દે માંન. હેમચંદ્ર મુનીશના, ગુણ કહિસ્યું અભિરામ, રાસ રચિય રવિ આંમણ, જિમ સીજે સવિ કામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org