________________
લાલન
-અઢારમી સદી
[૨૧] સુરણ સુપ્રસાદથી, લહીયે લીલવિલાસમુઝ ગુરૂ જે મહિમાનિલા, પ્રણમુ તેહના પાય, કથાસંબંધ કહુ ભલૌ, શ્રી રાજરત્ન સુપસાય. રતનગદ રાજા તણે, રતનસાર કુમાર,
વિજ્ય થકી સંપતિ લહી, તે સુણજ્ય અધિકાર. અંત -
ઢાલ ૨ ધન્યાસી સાધમારગ હિવ સુધુ ચાખિ, મનનિ હરષ ઉલાસો રે, છઠ-આઠમાદિક તપસ્યા કરતો, એકંતર ઉપવાસ રે.
રતનસાર તણું ગુણ ગાયા- આંકણું.
સંવછર સતરિ તિહું તરિ ભાદ્રવ વદિ ગુરૂ તજિ રે, એ ચૌપાઈ કીધી ઉલાસિ, સાંભલિતાં ચિત્ત રીઝિ રે. ૫ વિધિપક્ષગછ ગિરૂઆ ગુરૂ વંદુ, વિદ્યાસાગરસૂરિ રાજે રે, તસ વીઝા ડોલી શાષા, આચારિજ-પદ છાજિ રે. ૬ પાઠક ભુવનરતન સિર નામું, વા. વિજ્યરતન ગુણવંત રે, વાચક રાજા રતન પાવંદે, સદ્દ પૂજિ મનખતે રે. ૭. તેહના સ્માર ચતુર શિષ્યાદિક, લાલરતન ઈમ બોલિ રે, ન્યાનરતન મુનિ મહિમારતનિ, પુન્ય સમો કુણ તાલિ રે. ૮ નવકાટી મારૂધર દીઠી, પુન્ય દિસા હિર પાઈ રે, પદમાવતી નયરી અતિ દીપિ, શ્રાવક બહુ સુખદાઈ રે. ૯ ભાવિ સાધ તણા ગુણ ભણતાં, પૂજિ વંછિત કાજો રે, ઈણ ભવિ લિષમ બહુલી પામિ, પરભાવિ અવિચલ રાજ રે. ૧૦ અધિકઉછી હુવિ જે અક્ષર, કવિયણ કરો સૂધ રે, ગુણ અનંતા સાધાં કેરા, સાંભળતાં પ્રતિબૂઝો રે. ૧૧ વિનય તણિ અધિકારિ ચોપાઈ, ભવયનિ હિતકાજિ રે, ભાવ ધરીનિ ભણતાં સુણતાં, ભાવઠ સહૂની ભાજિ રે. ૧૨
દૂહા સુણતાં એ અધિકાર, નાવિ તેહનિ આપદા,
લાલરતન સુખચેન ચું, રિધવૃધ પાંમિ સદા. ૧૩ (૧) પ.સં.૧૦-૧૬, જૈનાનંદ. નં.૩૩૪૧. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૪૩૭–૩૮.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org