SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ નેમચંદ [૨૦] જૈન ગૂર્જર કવિઓ પર તસ પરસેવક ભંગ સમાન કે, કવિ ચતુરસાગર ગુણ ગાયા રે, રાસ રાગ ધરી સાંભલયૅ, તસ ઘર મંગલ આયા રે. ૧૧ પાટણવારે બહુલ ગાંમ જ તો, પિણ મુખ્ય છે સાઉરી સવાઈ, ભટેસરીઆ જિહાં રાજ્ય કરે, તિહાં ધમી શ્રાવક સુખદાઈ રે. ૧૨ સીઉરીના સંધ આગ્રહથી, રાસ કરી રહે એહ નિપાયા રે, જિહાં લગે ગગનેં ઈદુ રવિ પ્રતાપે, તિહાં લગે એ થીર ચોપાઈ થાય રે. કવી ચતુરસાગર ઈણિ પરિ જપ, ઢાલ એકવીસ કરી કહેવાઈ, ભણિ ગણિ સાંભલે જે નર કહસ્ય, તસ ઘર નવનિધિ ઋદ્ધિ થાય છે. (૧) ગ્રં.૩૬૦ સં.૧૭૮૦ માહ વદિ ૧૨ ચંદ્રવાસરે પં. ચતુરસાગરગણિ શિ. પં. લાલસાગરગણિ શિ. પં. વિશેષસાગરગણિ લ. રવ નગરે બહષભજિન પ્રાસાદાત્ પારકર દેશે ભૂધરનગર વાસ્તવ્ય સાહિ હરિદાસસૂત સા વાલા સ્યામાં વાંચનાથ. પ.સં.૨૧-૧૩, સીમંધર. દા.૨૨ ને. ૨૩. (૨) પાટડીનો ભં. નં.૧૦. (વે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૪-૩૬.] ૧૧૨૮. નમચંદ (૩૮૩૬) વીશી ચઢાલિયું ર.સં.૧૭૭૩ કાર્તિક અંત - કલશ. ચૌવીસ જિવર સહિત ગણધર સમરતાં જિણ વંદીએ, ભવજલધિકારણ દુખનિવારણ ગુણજધારણ વંદીએ. સંવત સતરા સય તિત્તર માસ કાતક સુભકરી, . શ્રી નેમચંદ ગુણ ઋષભેવારે શુને પાપ નાખે પુરી. (૧) લ.સં.૧૮૯૯, પ્ર.કા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૪૬૮. ત્યાં આ કૃતિ નેમિદાસ (નં.૧૧૦૨)ને નામે મુકાયેલી, પરંતુ કર્તાનામ નેમચંદ મળતું હોવાથી કર્તા જુદા ગણવા જોઈએ.] ૧૧૨૯ લાલરત્ન (આં. ભુવનરત્ન-વિજ્યરત્ન–રાજરત્નશિ.) (૩૮૩૭) રત્નસા૨કુમાર પાઈ ૨૨ ઢાળ ૨.સં.૧૭૭૩ ભાદરવા વદ ૩ ગુરુ પદ્માવતીમાં આદિ પ્રથમ દૂહી. સરસતિ-પાય પ્રણમી કરી, આણી મન ઉલ્લાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy